SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : પ્રતિક્રમણ હતુગર્ભિત સ્વાધ્યાય [૩૬૭ શ્રી પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય નમ: પ્રસ્તાવ –(*)– શ્રી જિનવર પ્રણમી કરી, પામી સુગુરૂ પસાય; હેતુગર્ભ પડિક્કમણને, કરડ્યું સરસ સઝાય. ૧ સહજ-સિદ્ધ જિન વચન છે, હેતુ–રૂચિને હેતુ દેખાડે મન રીઝવા, જે છે પ્રવચન-કેતુ. ૨ જસ ગોઠે હિત ઉસસે, તિહાં કહી જે હેતુ'; રીઝે નહિ બૂઝે નહિ, તિહાં હુઈ હેતુ “અહેતુ’. ૩ હેતુ યુક્તિ સમજાવીએ, છે છોડી સવિ ધંધ તેમજ હિ તમે જાણજે, આ અપવર્ગ સંબંધ. ૪ પ્રતિક્રમણ અને તેના છ પ્રકાર ઢાલ પહેલી ઋષભ વંશ રમણીય—એ દેશી પડિક્કમણ તે આવશ્યક, રૂઢિ સામાન્ય પય રે; સામાયિક-ચકવીસ, વંદન-પડિમણથે રે, ૧ -હિત.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy