SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૬૬ ]. ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પરમ દેહગ ને પરમ દરિદ્ર તે, પરમ સંકટ તે કહીયે, પરમ કંતાર પરમ હર્લિક્ષ તે, તે છાંડે સુખ લહીયેજી ૭ જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, મારગ ભાજી, તે સમકિત–સુરતરૂ-ફલ ચાખે, રહે વલિ અણીયે આંખે મહેટાઈ શી હેય ગુણ પાખે?, ગુણ પ્રભુ સમક્તિ દાજી, શ્રી નયવિજય વિબુધપય સેવક, વાચક જ ઈમ ભાખે. ૮ ઇતિ સકલ પંડિત શિરોમણિ મહાપાધ્યાય શ્રી યશવિજય વાચક વિરચિત શ્રી અષ્ટાદશ પાપસ્થાનક સવાધ્યાય સંપૂર્ણ ૧-આખેજી,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy