SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ] ગુર્જર સાહિત્ય સ`ગ્રહ–૧ તેણે ત્રીજો મારગ ભાખ્યા, વેષ નિંદે ભૈ રાખ્યા; શુદ્ધ-ભાષકે શમ-સુખ ચાખ્યા હૈા લાલ. માયા૦ જૂઠ્ઠું ખેલી ઉદર જે ભરવું, કપટીને વેષે કરવું; તે જમવારે સ્યું કરવું? હા લાલ. માયા॰ પડે જાણે તે પણ ભે, માયા-માસને અધિક અચ લે; સમકિતષ્ટિ મન થંભે હૈા લાલ. માયા૦ ૧૦ શ્રુત-મર્યાદા નિરધારી, રહ્યા માયા-માસ નિવારી; શુદ્ધ-ભાવકની અલિહારી ઢા લાલ. માયા૦ ૧૧ જે માયાએ જૂઠ ન ખેલે, જગ નિહુ કાઈ તેને તાલે; તે રાજે સુજસ મેલે ટ્ઠા લાલ. માયા. ૧૨ ૧૮. મિથ્યાત્વશય પાપસ્થાનક સ્વાધ્યાય - (*) ઉત્સર્પિણી અવસર્પિણી આર-એ દેશી; થાઈની દેશી . ૧ ર અઢારમું જે પાપનું થાનક, તે મિથ્યાત્વ પરિહરીયેજી, સત્તરથી પણ તે એક ભારી, હાય તુલાયે જો ધરીયેજી; કષ્ટ કરા પિર પિર મા અપ્પા, ધમ અર્થે ધન ખરચાજી, પશુ મિથ્યાત્વ છતે તે જૂઠું, તિણે તેહુથી તુમે વિરચાજી. ૧ કિયા કરતા ત્યજતા પરિજન, દુઃખ સહેતા મન રીઝેજી, અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યાષ્ટિ નક સીઝેજી; ૧--ભારે. ૨-વિરમેાજી. ૩-મિથ્યાત્વી નવિ.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy