SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનક સ્વાધ્યાય [૩૬૧ મન–પારદ ઉડે નહિ”, પામી અરતિ–તિ આગ; તે હુયે સિદ્ધિ કલ્યાણનીજી, ભાવ જાયે ભાગ. સુગુણુ૦ રિત વશે અતિ, ભૂતારત હાય જેહ; તસ વિવેક આવે નહીજી, હાય ન દુઃખના છેતુ. સુગુણ નહી રતિ-અતિ છે વસ્તુથીજી, તે ઉપજે મન માંહિં; અંગજ વલ્લભ મ્રુત હુએજી, યૂકાદિક નહિ કાંઈ. સુગુણૢ૦ મનકલ્પિત રતિ-અતિ છેજી, નહિ સત્ય પર્યાય; નહિ તો વેચી વસ્તુમાંજી, કિમ તે સવિ મિટિ જાય ? સુશુગૃ૦ *જે અતિ–રત વિ ગણેજી, સુખ દુઃખ હેાય? સમાન; તે પામે જસ સપદાજી, વાધે જર્ગિ તસ વાન. સુગુણ૦ ७ ૧૬. પર-પરિવાદ પાપસ્થાનક સ્વાધ્યાય -(*) — સાહિબ બાહુ જિનેસર વીનવું અથવા નદલ ચુડલે ચૌવન ઝલરઘો-એ દેશી સુંદર ! પાપસ્થાનક તો સાલમું–પર–નિંદા અસરાલ હૈ; સુંદર ! નિંદક જે મુખરી હુવે, તે ચેથા ચંડાલ હૈ।. સુંદર ! ૧ ૧ પવિસ અરિત િિત કરીજી ૨ ભૂલાત ૩ હેતુ *लाभेऽप्यलाभेऽपि च सुखे च दुःखे । ये जीवितव्ये मरणे च तुल्या. रत्याप्यरत्याप्य निरस्तभावाः समाधिसिद्धा मुनयस्तपष ॥ १५४ વૈરાગ્યપલતા પ્રથમ સ્ત
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy