SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ૩૬૦ ] ભરમે માં ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ છે કે દર્પણ હોય ભલે, સુજસ સવાઈ છે કે સહાજન સુકુલ-તિલે, ૫ ૧૫. રતિ-અરતિ પા૫સ્થાનક સ્વાધ્યાય પ્રથમ ગવાલા તણે ભવેજી-એ દેશી જિતું રતિ કઈક કારણેજી, અતિ તિહાં પણ હોય; પાપસ્થાનક તે પનરમ્જી, તિણે એ એક જ જોય.૨ ૧ સુગુણ નર! સમજે ચિત્તમઝાર—એ આંકણી. કચિત્ત અરતિ-રતિ પાંખશ્યજી, ઉડે પંખી નિત્તા પિંજર શુદ્ધ સમાધિમંજી, રૂંધ રહે તે મિત્ત સુગુણ૦ ૨ ૧ સુક્ત ૨ હેય ૩ મિત્ત * જૂઓ સ્વરચિત શ્રી વૈરાગ્ય કલ્પલતા પ્રથમ સ્તબકના નીચેના લોક ૧૪-૧૪૭ તથા શ્રી અધ્યાત્મોપનિષદ્દ "इतस्ततो नारतिषनिहयोगादुड्डीय गच्छे चदिचित्तस्त. । समाधिसिद्धोषधिमूर्छितःसन् , कल्याणमिद्धेन तदा विलम्भः ।। ईतस्ततो भ्राम्यति चित्तपक्षी, वितत्य यो रत्यरतिस्वपक्षी। स्वच्छंदताधारणहेतुरस्य, समाधिसत्पंजरयंत्रणेव ॥ –જે ચિત્ત રૂપી પારે અરતિ રૂપી અગ્નિથી ઉડીને આમ તેમ ચાલ્યો ન જાય, અને સમાધિ રૂપી સિદ્ધ થયેલી ઔષધિથી જે તેને મચ્છના અખાણું હેય તે કલ્યાણું (પક્ષે સુવર્ણની) સિદ્ધિ થવામાં વિલંબ ન થાય; ૧૪૬. જે ચિત્ત રૂપી રતિ અને અરતિ રૂપી પિતાની પાંખો વિસ્તારીને આમ તેમ ભમ્યાં કરે છે, તેના સ્વચ્છ પણને વારવાને સમાધિરૂપી ઉત્તમ પાંજરાની યંત્રણા જ એક હેતુ ભૂત છે. ૧૪૭.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy