SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનક સ્વાધ્યાય ૧ રાય વિવેક કન્યા ક્ષમારે, પરણાવે જસ સાય;૨ તે થકી દૂરે ટલે રે, હિંસા નામ અલાય રે પ્રાણી ! ૬ રે. ૨. મૃષાવાદ પાપસ્થાનક સ્વાધ્યાય —(*)— લાલદે માત મલ્હાર—એ દેશી [ ૩૪૩ ખીજું પાપનું સ્થાન, મૃષાવાદ દુર્ધ્યાન; આજ હૈ। છડા રે ભવ મડા ધર્મશું પ્રીતડીજી. ૧ વૈર–ખેદ-અવિશ્વાસ, એહુથી દોષ અભ્યાસ; આજ હા થાયે રે, નવિ જાએ વ્યાધિ અપથ્યથીજી. ૨ રહિવું કાલિક સૂરિ, પરિજન વચન તે ભૂરિ આજ હા સહેવું રે, દિવ કહેવું જૂઠ ભયાક્રિકેજી. ૩ આસન ધરત આકાશ, વસું નૃપ હુ સુપ્રકાશ; આજ હા જૂઠે રે, સુર રૂઠે ઘાલ્યા રસાતલેજી. જે સત્ય વ્રત ધરે ચિત્ત, હાય જગમાંહિ પવિત્ત: આજ હા તેને રે, નવિ ભય સુર–વ્યંતર યક્ષથીજી. જે નવિ ભાખે અલીક, ખેલે ઠાવું ઠીક આજ હા ટકે રે, સુવિવેકે સુજસ તે સુખ વરે છ. ૬ 2 ૪ ૫ ૧-ખિમારે. ૨-સાઇ, સાંય. ૩-છાંડા રે ભાવિ માંડા. + સરખાવા :—કવિકૃત વૈરાગ્યકલ્પલતા-તૃતીય સ્તખક શ્લોક ૪૧ તે તે પછીના.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy