SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦]. ગૂજર સાહિત્ય સંગ્રહ-૧ ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ-ફેલ ભેગેજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે છે. અમેગેજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમી હાજી, સર્વ અથ વેગે સુખ તેહથી, અનંત ગુણહ નિરીહા. ૩ ઉપસંહાર એ અડ દિઠ્ઠિ કહી સંક્ષેપ, ગશાસ્ત્ર સંકેતેજી, કુલગી ને પ્રવૃત્તચક જે, તેહ તણે હિત હેતેજી; યેગી કુલે જાયા તસ ધમ્મ, અનુગત તે “કુલગીજી', અષી ગુરૂ-દેવ-દ્વિજ-પ્રિય, દયાવંત ઉપયોગીજી ૪ શુશ્રષાદિક (અડ) ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક તે કહિયેજી, યમદ્રય-લાભી પરદુગ અથ, આદ્ય અવંચક લહિયેજી; ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામેજી, શુદ્ધ રૂચે પાલ્ય અતિચારહ, ટાલે ફલ પરિણમેજી. પં કુલ-ગી ને પ્રવૃત્તચકને, શ્રવણ શુદ્ધિ પક્ષપાતજી, ગદષ્ટિ ગ્રંથ હિત હવે, તેણે કહી એ વાતજી; શુદ્ધ ભાવ ને સૂની કિ રિયા, બહુમાં અંતર કેજી, ઝલહલતે સૂરજ ને ખજૂઓ, તાસ તેજમાં જેતેજી. ૬ ગુહ્ય ભાવ એ તેને કહિયે, જેહશું અંતર ભાંજે, જેહશું ચિત્ત પટંતર હવે, તેહશું ગુહ્ય ન છાજે; ગ્ય અગ્ય વિભાગ અલહ, કહયે મોટી વાતો, ખમયે તે પંડિત-પરષદમાં, મુષ્ટિ-પ્રહાર ને લાતેજી. ૭ ૧ શુદ્ધ રૂચિં ૨ ત્યાગે
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy