SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૪-સ્વાધ્યાય વિભાગ : આઠ યાગ દૃષ્ટિ સ્વાધ્યાય [ ૩૩૯ નાગર-સુખ પામર નિવ જાણે, વલ્લભ-સુખ ન કુમારી; અનુભવ વિષ્ણુ તિમ ધ્યાન તણું સુખ, કુણ જાણે નરનારી રે ? ભ૦ એહ દૃષ્ટિમાં નિમલ ખાધે, ધ્યાન સાહાએ સાચું; દૂષણ રહિત નિરંતર જ્યાતિએ, રતન તે ીપે જાચું રે. ભ૦ વિષભાગક્ષય શાંતવાહિતા, શિવમારગ ધ્રુવ નામ; કહે અસ`ગ ક્રિયા ઇહાં યાગી, વિમલ સુજસ પરિણામ રે. ભ૦ ૫ હાલ આમી —(*)— આઠમી પરા દૃષ્ટિ-વિચાર ४ રાગ પરજી, ત્રિપદીની, આગે પૂર્વ વાર નવાણું, અથવા તુજ સાથે નહિ મેલું મારા વાલ્હા ! વાલ્હા ! તેં મુજને વિસારીજી-એ દેશી ષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણુ જી, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિસમ ખાધ વખાણુ જી; નિરતિચારપદ એહમાં ચેાગી, કહિયે નહિ અતિચારીજી, આરહે આરૂઢ ગિરિને, તિમ એહુની ગતિ ન્યારીજી. ૧ ચંદન ગંધ સમાન ખમા ઇહાં, વાસકને ન ગવેષેજી, આસંગે ર્જિત વલી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી; શિક્ષાથી જિમ રતનનિયેાજન, દૃષ્ટિ ભિન્ન તિમ એહાજી, તાસ નિયેાગે કારણુ અપૂર્વ, લહે મુનિ કેવલ-ગેહાજી. ૧ આર્દ્રન
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy