SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ૨૦૦] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ કરતા હુઈ હાથી પરે જડેં, સાખી નિજ ગુણ માંહે સર્ષે કરતા તે કિરિયા દુઃખ વેદે, સાખી ભવતરૂ-કંદ ઉદે. મેહના. ૩ જ્ઞાનીને કરણી સવિ થાકી, હુઈ રહ્યો નરમ કરમ થિતિ પાકી; માલા અણદેખે ભમતે, તે દેખી હૈએ નિજ ગુણ રમતે. મેહના ૪ ભાવ અશુદ્ધ જે પદુગલ કેરા, તે તે જાણ્યા સબહી અનેરા મોક્ષરૂપ અમે નિજ ગુણ વરિયા, તે અર્થે કરશે કુણ કિયિા. મેહના ૫ હવે વ્યવહાર કહે સુણે પ્યારા, એ મીઠા તુમ બેલ દુચારા; ભણતાને આણકરતાં ભાસે, વચન વીર્ય કરી આપ વિમાસે. મેહના. ૬ જે અભિમાન રહિત તે સાખી, શક્તિ ક્રિયામાં તે છે આખી ક્રિયા જે શુભ જેગે માંડે, ખેદાદિક દૂષણ સવિ છાંડે.' મેહના ૭ ભૂખ ન ભાંજે ભેજન દીઠે, વિણ ખાંડે તુષ શ્રીહી ન નીકે, માં જયા વિણજિમ પાત્ર ન આછું, કિરિયા વિણ તિમ સાધન પાછું મેહના ૮ મિક્ષ રૂપ આતમ નિરધારી, નવિ થાકયા જિનવર-ગણધારી; ક્રિયા-જ્ઞાન જે અનુક્રમે સેવે, સુજસ રંગ તેહને પ્રભુ દેવે.' મેહના૯ ૪-બેદાદિઅડ દૂષણ તે છાંડે. ૧–હાઈ. ૨-નર્મ. ૩-કર્મ. પ-સુજસ રંગ પ્રભુ તેને દેવે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy