SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ : શ્રી શાંતિ જિન-સ્તવન [ ૧૯૯ એક સહેજે એક યત્નથી, જિમ કુલ કુરે પરિપાકા રે; તિમ ક્રિરિયા પરિણામના, જગ ભિન્ન ભિન્ન છે વાકા રે. ચતુર૦ ૪ સહેજે લ અમ્હે પામશું, એમ ગલિ ખલદ જે થાયા રે; સહેજે તૃપતા તે હશે, કાં અન્ન કવલ કરી ખાએ રે. ચતુર૰ પ વિષ્ણુ વ્યવહાર ભાવ જે, તે તે ખિણુ તાલા ખિણ માસે રે; તેહુથી હાંસી ઉપજે, વલી દેખે લાક તમાસા રે. ચતુર૦૬ ગુરૂકુલવાસી ગુણુ નીલા, વ્યવહાર' થીર પરિણામી ૨૨ ત્રિવિધ અવ’ચક ચેાગથી, હુયે મુજસ મહેાદય કામી ૨ ૪ ચતુર૦૭ હાલ ત્રીજી -(*) સાહિબા મેાતીડા હમારા-એ દેશી. નિશ્ચય કહે કુણુ ગુરૂ કુણુ ચેલા, ખેલે આપહી આપ એકેલા; જાસ પ્રકાશે જગ વિ ભાસે, નવ–નિધિ અષ્ટ--મહાસિદ્ધિ પાસે. ૧ માહુના રંગીલા હમારા, સાહુના સુખ સંગી. એ આંકણી. કર્મ વિભાવ શક્તિ જે તેાડે, તે સ્વભાવ શક્તિશ્યૂ જોડ; ભાગ્યે।। ભસ્મ મરમ સવિ જાણ્યા, પૂર્ણ જ્ઞાન નિજરૂપ પિછાણ્યા. માહના ૨ ૧-વ્યવહારી. ૨-પરિણામારે. ૩-હાર્યું. ૪-કામાર. ૫-ભાગા.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy