SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ] ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧ કેલશ એ ખાર ઢાલ રસાલ મારહે, ભાવના તરૂ મંજરી, વર ખાર અંગ વિવેક પલ્લવ, ખાર વ્રત શૈાભા કરી; એમ ખાર તવિધિ સાર સાધન, ધ્યાન જિન-ગુણુ અનુસરી, શ્રી નવિજય બુધ ચરણ સેવક, જવિજય જયસિરી વરી. ૧ ૧ ઈતિ શ્રી સકલ પડિત શિશર્માણ ઉપાધ્યાય શ્રી જસવંજય ગણિ વિરચિત ઢાઢઞા જિન–કલ્યાણક મૌની—અગ્યારસનું ગણુણું તપ વિધાન સ’પૂર્ણાંક ૧ લહી. × સંવત ૧૮૧૭ વર્ષે કાર્તિક વદિ ૧૨ ગુરૌ પં. ભાગ્યચંદ્રજી તત્ શિષ્ય મુતિ રાજસાગરેણુ લિખિત” એ પ્રમાણે રાજનગર, વિદ્યાશાળાના ભંડાર, દાખડા નં. ૧૦ માંની એક સારી શુદ્ધ પ્રતિમાં લખેલું છે. જૂદી જૂદી ત્રણ હસ્તલિખિત પ્રતા પરથી આ સ્તવન શાધેલું છે. પાકાની સરળતા ખાતર કેટલીક જગ્યાએ જૂની ભાષાને ચાલુ વર્તમાન ભાષામાં રાખી છે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy