SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ : મૌન એકાદશી—સ્તવન [૧૯૩ ભાવિ ચેાવીસી વઢીયેજી, ચેથા શ્રી મુનિનાથ; ચંદ્રઢ્ઢાડુ છઠ્ઠા નમુંજી, ભવ ધ્રુવ – નીરદ – પાથ. મ૦ ૪ દિલાદિત્ય જિન સાતમાજી, જન-મન માહન–વેલ; સુખજન લીલા પામીયેજી, જસ નામે રગરેલ.૨ મ૦ ૫ ઢાલ દશમી -~(*)-~ એ છીંડી કિહાં રાખી-અથવા-ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદો—એ દેશી પુખ્ખર અરધ પૂરવ ઐરાવતે, અતીત ચાવીશી સભારૂં, શ્રી અાજ્ઞિક ચેાથા વંદી, ભવ–વન–ભ્રમણુ નિારૂં રે ૧ ભવિકા એહવા જિનવર યાવા, ગુણવ`તના ગુણ ગાવા ૨; ભવિકા એહુવા જિનવર ધ્યાવે. એ આંચલી, ણિક નામ છઠ્ઠા જિન નમીયે, શુદ્ધ ધર્મ વ્યવહારી; ઉદયજ્ઞાન સાતમા સ`ભારા, તીન ભુવન ઉપગારી રે. ભવિકા૦ ૨ વર્તમાન ચાવીસી વ'૬, એકવીશમા તમાક; સાયકાક્ષ ઓગણીસમા સમરેા, જન-મન-નયનાન રે. ભવિકા૦૩ શ્રી ક્ષેમ ત અઢારમા વા, ભાવિ ચાવીસી ભાવે; શ્રી નિર્વાણી ચેાથા જિનવર, હૃદય-કમલ માંહિ લાવા રે. ભવિકા ૪ છઠ્ઠા શ્રી રવિરાજ સાતમા, પ્રથમનાથ પ્રણમીજે; ચિદાનંદઘન સુજસ મહેાદય, લીલા લઘ્ધિ લડીજે ૨. વિકા૰પ્ ૧-વેલિ, ૨-લિ. ૩-અબ્રાહિક. ૪-પ્રેમંત,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy