SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ મન મેહન જિનજી, મનથી નહી મુજ દૂર. એ ટેક. અભિનંદન છઠ્ઠી નમું છ સાતમા શ્રી રતનશ; વર્તમાન ચોવીસીયેજી, હવે જિન-નામ ગણેશ. મન૦ ૨ શ્યામકણ એકવીસમાજ, ઓગણીસમા મરૂદેવ શ્રી અતિપાધુ અઢારમાજ, સમરું ચિત્ત નિતમેવ. મન૦ ૩ ભાવિ જેવીશી વંદી, ચેથા શ્રી નદિષણ શ્રી વ્રતધર છઠ્ઠ નમું છે, ટાલે કરમની રેણુ. મન- ૪ શ્રી નિર્વાણ તે સાતમાજી, તેહશું સુજસ સનેહ, જિમ કેર ચિત્ત ચંદસ્જી, જિમ મારાં મન મેહ. મન ૫ ઢાલ નવમી –(*)– પ્રથમ ગોવાલ તણે. ભવેજી – અથવા કપુર હેએ અતિ ઉજલું રે–એ દેશી પૂરવ અરધે ધાતકીજી, ઐરાવતે જે અતીત ચકવીસી તેહમાં કહું, કલ્યાણક સુપ્રતિત. મહોદય સુંદર જિનવર નામ. એ ટેક. ચોથા શ્રી સૌંદર્યનેજી, વંદું વારંવાર છઠ્ઠી ત્રિવિક્રમ સમરીયેજી, સાતમા નરસિંહ સાર. મ૦ ૨ વર્તમાન ચેવસીયેજી, એકવીશમા હેમંત સંતષિત ઓગણીસમાજી, અઢારમા કામનાથ સંત. મ. ૪ ૧-નિવણી.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy