________________
૨-આધ્યાત્મિક પદ વિભાગ : આધ્યાત્મિક પદે [ ૧૭૫ લિંગ વેષ: કિરિયાકે સબહી, દેખે લેક તમાસી છે, ચિન મૂરતિ ચેતન ગુન ચિન્હ સાચો સોઉ સંન્યાસી છે. ચિ૦ ૩ દેર દેવાલની કેતિ રે, મતિ વ્યવહાર પ્રકાસી છે ? અગમ અગોચર નિશ્ચય નમકી, દેર અનંત અગાસી છે. ચિ૦ ૪ નાના ઘટમેં એક પિછાને, આતમરામ ઉપાસી છે; ભેદ કલ્પનામે જડ ભૂલ્ય, લુબ્ધ તૃષ્ણ દાસી છે. ચિ૦ ૫ પરમ સિદ્ધિ નવ નિધિ હે ઘટમેં, કહાં ઢંઢત જઈ કાશી હે જશ કહે શાંત-સુધારસ ચાખે, પૂરણબ્રહ્મ અભ્યાસી છે. ચિ૦ ૬
પદ
અવિનાશીમાં મગ્નતા.
રાગ ભીમપલાસી. (પદ ૩૮)
(રાગ ચિરિયા ચેરી હે–એ દેશી.) મન કિતહી ન લાગે છે જે રે, મન, ટેક પૂરન આસ ભઈ અલી! મેરી, અવિનાસીકી સેજે રે. મન૧ અંગ અંગ સુનિ પિઉ–ગુન હરખે, લાગે રંગ કરે , એ તે ફીટ નવિ ફીટે, કરહુ જોર જે રેજે. મન૦ ૨
૧ નામ મેખ. ૨ નિરખે. ૩ જ્ઞાન કલા નહિ ભાસી. ૪ ઉદાસી. ૫ ધર્મ. કહે. ૭ ચાખ્યો. + સરખા જ્ઞાનસાર “ઈદ્રિયયાષ્ટક . પ. गिरिमृत्स्नां धनं पश्यन्, धावतीन्द्रियमोहितः ।
अनादिनिधनं ज्ञानं, धनं पार्वे न पश्यति ॥ ૮ અંમ હું કહું જે જારેજે.