SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ભેદી પરિણતિ સમકિત પાયે, કર્મ-વા-ઘનકી એસી સબલ કઠિનતા દીસે, કેમલતા મનકી અજબ૦ ૨ ભારી ભૂમિ ભયંકર ચૂરી, મહ રાય જનક, સહજ અખંડ ચંડતા થાકી, ક્ષમા વિમલ ગુનકી. અજબ૦ ૩ પાપ વેલી સબ જ્ઞાન-દહનસે, જાલી ભવ-વનકી, શીતલતા પ્રગટી ઘટ અંતર, ઉત્તમ લછનકી. અજબ૦ ૪ ઠકુરાઈ જગ જનતે અધિકી, ચરન કરન ધનક, ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટે નિજ નામે, ખ્યાતિ અકિંચનકી અજબ૦ ૫ અનુભવ બિનુ ગતિ કે ઉન જાને, અલખ નિરંજનકી, જન ગાવન પ્રીતિ નિવાહ, ઉનકે સમરકી અજબ. ૬ પદ, અવિનાશી ચિદાનંદ –(*)– રાગ સોહની અથવા કાફી (પદ ૩૮) ચિદાનંદ અવિનાસી છે, મેરે ચિદાનંદ અવિનાસી છે. ટેક. કેક મરેરિકામકી મેરે, સહજ સ્વભાવ-વિલાસી છે. ચિદા. ૧ પદુગલ બેલ મેલ જે જગકો, સ તે સબહી વિનાસીર છે પૂરન ગુન અધ્યાતમ પ્રગટે, જાગે જેગર ઉદાસી છે. ચિતા ૨ +જુઓ જ્ઞાનસાર અનુભવાષ્ટક.” ૧–ર માર કરમકી મે, ૨-લબાસી, ૩-જોગ જોગ,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy