SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ વિશિષ્ટ જિન–સ્તવને શ્રી આદિનાથ જિન-સ્તવન - રામ કહે રહેમાન કલ-એ દેશી ] તારના તરન” કહાવત છે, ક્યું આપ તરે હમહીકે તારે; આદિનાથ પ્રભુ તુમહારી કરતિ, તાહીકે તુમ અર્થ બિચારે. ૧ પહેલે તારક આપ કહાવત, તાકે પીછે તરહ ઉવારે સે તુમ આપ તરે પહેલેહી, અજહુતે પ્રભુ મોહે ન સંભારે. ૨ દીન દયાલ ઉચિત યુંહીશ્રી, દીન સહિત શિવ માંહી સીધા ઉચિત કહા તુમ બઈ શિવમે, હમ જગમાંહી કરત પુકારે. ૩ તુમ તે “જગનાયક “શિવ લાયક', દેખે કેઉ દિન ગવારે પહેલે પાર કરે ગરીબનકું, આપ તે સબ પી છે પાર. ૪ જે કીની એ આછી કીની અબ મેરી બનતી અવધારે ચરન ગ્રહી તુમહી તારેગે, સેવક જશ લલ્લો શરન તુમારે. ૫ શ્રી આદિનાથ જિન-સ્તવન [ રાગ-ગેડ સારંગ તથા પૂર્વી] (પદ ૧૦) પસારી કર લીજે ઈશુરસ ભગવાન! ચઢત શિખા શ્રેયસ કુમરકી, માનું નિરમલ ઇયાન ૫૦ ૧ (ટેક) મેં પુરૂષોત્તમ-કરકી ગંગા, તુ ચરન નિદાન, ઈત ગંગા અંબર તરજનકું, માનું ચલી અસમાન. ૫૦ ૨
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy