SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૯ ૧-સ્તવન વિભાગ : નવનિધાન સ્તવને શ્રી સુવિધિનાથ જિન-સ્તવન _[ રાગ કેદાશ) (પદ પ૦) . મેં કને નહીં તે બિન એરણે રાગ. (ટેક) દિન દિન વાન ચઢત ગુન તેરે, જર્યું કંચન પરભાગ, એરમેં હે કષાયકી કાલિમા, સે કયું સેવા લાગ. મેં ૧ રાજહંસ તે માનસરોવર, એર અશુચિ રૂચિ કાગ વિષય ભુજંગમ ગરૂડ તું કહિયે, ઓર વિષય વિષનાગ. મેં. ૨ ઓર દેવર જલ છીલર સરિખે, તે તે સમુદ્ર અથાગ તે સુરતરૂ જગવંછિતપૂરન, એર તે સુકે સાગ, મેં૦ ૩ તું પુરૂત્તમ હિ નિરજન, તું શંકર વડભાગ તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તુહિ દેવ વીતરાગ, મેં૦૪ સુવિધિનાથ તુજ ગુન ફૂલનકે, મેરે દિલ હે બાગ; જશ કહે ભમર રસિક હેઈ તામેં, લીજે ભક્તિ પરાગ. મેં. ૫ –આ ઋષભદેવથી સુવિધિનાથ સુધીનાં નવ સ્તવનેને એક પ્રતમાં “નવનિધાન નવસ્તવન' કહ્યાં છે, તેથી આનું મથાળું ‘નવનિધાન સ્તવને રાખ્યું છે. તે પ્રતમાં અંતે એમ લખ્યું છે કે:-નવનિધાન નવસ્તવન સંપૂર્ણ ઇતિ શ્રેય. | સંવત્ ૧૮૬૪ વર્ષે મૃગસર સુદ ૯ દિને શ્રી લખીત શ્રી વલષવિજયગણું સ્વઅર્થે શ્રી ચાણસમાં નગરે ભદેવાજી પ્રાસાદાત શ્રી શ્રી” પત્ર ૨ પંક્તિ દરેકમાં ૧૫-મુનિ જશવિજય પાસેને સંગ્રહ. બીજી પ્રત પાટણના ફેફલીયા પાડાના ભંડારમાં દાબડે ૮૨ પ્રત નં. ૧૬૦ છે તેમાં છેવટે આ નવતવન લખેલાં છે. ૧. કલિકા ૨. ગ્યાન સરોવર તે. ૩. અલપ. ૪. સુ. ૫ બુહિ. ૧. ભજિ . ૭. ક.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy