SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૭ ૧-સ્તવન વિભાગ : નવનિધાન સ્તવને શ્રી પદ્મપ્રભ જિન-સ્તવન [ રાગ પૂરવી ] (પદ ૪૮), ઘહિ ઘડિ સાંભરે સાંઈ સલૂના, ઘડિ ઘડિ. (ટેક) પદ્મ પ્રભુ જિન દિલસેં ન વિસરે, માનું કિયે કછુ ગુનકે દૂના દરિસન દેખતહી સુખ પાઉં, તે બિન હેત હું ઉના દૂના. ઘ૦ ૧ પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના; રાગ ભયે દિલમેં આયેગે, રહે છિપાયા ના છાના છૂના. ઘ૦ ૨ પ્રભુ ગુન ચિત્ત બાંયે સબ સાખે, કુન ઈસે લઈ ઘરક ખૂના; રાગ જગ્યા પ્રભુનું મેહિ પરગટ, કહે નય કેઉ કહે જૂના ઘ૦૫ લેકલાજસે જે ચિત્ત ચોરે, તે તે સહજ વિવેકહી સૂના; પ્રભુગુન ધ્યાન વિગર ભ્રમભૂલા, કરે કિરિયા સો રાને રૂના. ઘ૦૪ મેતે નેહ કિયે તેહિ સાથે, અબ નિવાહતે તેઓંર હના; જશકહેતે બિનુ ઓરસેવું, અમિયા ખાઈ કુન ચાખેલૂના. ઘ. પ શ્રી સુપાશ્વનાથ જિન-સ્તવન -(૨)[ રાગ-યમન કલ્યાણ]. (૫૬ ૪૮) ઐસે સામી સુપાસે દિલ લગા, દુખ ભગા સુખ જગા જગતારણ (ટેક) રાજહંસકું માનસરોવર, રેવા જલ કર્યું વારણ ખીર સિંધુ જળ્યું હરિકે પ્યારે જ્ઞાનિકું તત્વ વિચારણું. એ૧ ૧ ગ્રાન, ૨ તે વઈ. ૩ પાઈ.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy