SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ - - - (૭૬] ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧ ચંચલતા ગુણ લીયે મીનકે, અલિ જયું તારા હૈ કારી; કહું સુભગતા કેતિ ઈનકી, મહી સબહી અમરનારી. પ્ર. ૩ ધૂમત હે સમતા રસ માતે, જેસે ગજભર મદવારી; તીન ભુવનમાં નહી કે ઈનકે, અભિનંદન જિન અનુકારી. પ્ર. ૪ મેરે મન તે તુંહી રૂચત છે, પરે કુણ પરકે લારી; તેરે નયનકી મેરે નયનમેં, જશ કહે દીયે છબી અવતારી. પ્ર. ૫ શ્રી સુમતિનાથ જિન-સ્તવન –(*)– [ રાગ મારૂ ] (પદ ૪૬) સુમતિનાથ સાચા . (ટેક) પરિપરિ પરખતહિ ભયા, જૈસા હર જાચા હો; ઓર દેવ સવિ પરિહર્યા, મેં જાણ કાચા હો. સુમતિ૧ તેસી કિચિ ખરી, જૈસી તુજ વાચા હો; ઓર દેવ સવિ મોહેં ભર્યા, સવિ મિથ્યા માચા હો. સુમતિ ૨ ચઉરાસી લાખ વેષમાં, હું બહુ પરિ નાચા હો; મુગતિ દાન દેઈ સાહિબા, અબ કરહો ઊવાચા હો. સુમતિ. ૩ લાગી અગ્નિ કષાયકી, સબ ઠરહી આંચા હો; રક્ષક જાણું આદર્યો, મેં તુમ સરન સાચા હો. સુમતિ. ૪ પક્ષપાત નહિ કે ઉસ્, નહિ લાલચ લાંચા હો; શ્રી નવિજય સુશિષ્યકો, તેનું દિલ રાચા હો. સુમતિ૫ - ૧ મેં શરણ કહાંચા,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy