SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ['. ૪ ભારતીય સંસ્કૃતિનાં સર્વાં ઉત્તમ તત્ત્વના પુરસ્કર્તા તરીકે અને ઉત્તમ ગુજરાતભક્ત ગુજરાતી કવિ તરીકે ન્હાનાલાલનું સ્થાન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નિશ્ચિત છે અને ગુજરાતની પ્રજાના હૃદયમાં પણ તેવું કાયમ રહેશે. તેમનુ કેટલુંક સર્જન ગુજરાતી ભાષાની ચિરંજીવ મૂડી છે. ટીપ : ૧. ‘અધ શતાબ્દીના અનુભવષેાલ’, પૃ. ૨૪. ૨. કવીશ્વર દલપતરામ' ભાગ ૩, પૃ. ૨૫૪. ૩. ‘કવીશ્વર દલપતરામ' ભા. ૨, ઉત્તરાધ', પૃ. ૨૯૨-૯૩. ૪. ‘કવીશ્વર દલપતરામ’ ભા. ૩, પૃ. ૨૬૯, ૫. ‘અશતાબ્દીના અનુભવખેલ’, પૃ. ૪૧. ૬. ‘ગુરુદક્ષિણા’, પૃ. ૪ર. ૭. કેટલાંક કાન્યા' ભા. ૨, અણુ. ૮. ‘ગુરુદક્ષિણા’, પૃ. ૨૯. ૯. ‘અર્ધ શતાબ્દીના અનુભવખેલ', પૃ. ૩૬ અને ૪૦. ૧૦. ‘ગુરુદક્ષિણા', પૃ. ૪૧-૪૨. ૧૧. હૅો. મનેાની ‘ટાઇપ્સ’ ભણવાની હતી. ‘સ્ટડી આફ રિલિજિયન’, ‘સીટ ઑફ ઑથેરિટી' ને ‘સમન્સ’ વાંચ્યાં. ભાગવત ધર્મની ઊંડી છાપ પડી ભાવની, સુંદર શૈલીની.' (‘અર્ધ શતાબ્દીના અનુભવખેાલ’, પૃ. ૪૪) ૧૨. જુએ ‘ન્હાનાલાલ અને પ્રાથનાસમાજ' (ન્હાનાલાલ-શતાઠ્ઠી સ્મૃતિ વિશેષાંક, 'ગ્રંથ', જૂન ૧૯૭૭). ૧૩. ‘હરિસ`હિતા' ગ્રંથ ૧, પ્રસ્તાવના, પૃ. ૭. ૧૪. ન્હાનાલાલ સુવણ મહાત્સવ અક’-કૌમુદી’માંના લેખ ‘કવિ ન્હાનાલાલ – વિદ્યાધિકારી તરીકે” (પાપટલાલ અખાણી). ૧૫. ‘બાળકાવ્યા' (૧૯૩૧); પ્રસ્તાવના, પૃ. ૯-૧૦. ૧૬. ‘કવિવરની પ્રતિભા અને કુરુક્ષેત્રનુ` મહાકાવ્ય’ (રસિકલાલ છે. પરીખ), પ્રકા॰ મહાકવિ ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ, પૃ. ૯. ૧૭. એજન, પૃ. ૯૩-૯૪. ૧૮. ...What is most suggestive and elusive is either altogether lost or hopelessly vulgarised in a theatre ... Truly most of the world's great plays are for mental performance alone... Either the plays of the Greeks are not plays at all or we must consider them as fit only for the theatre of the mind.' (Barrett H. Clark). ૧૯. ઇન્દુકુમાર-૧’ના પહેલા પ્રવેશની પાછળ કવિએ આપેલી ટીકામાંથી, ૨૦. ‘જયા જય’ત’ અ’ક ૩, પ્ર. ૩. ૨૧. ‘સ’સારમન્થન', પૃ. ૫૧૬ ૧૧; ૧૫૬. રર. ‘સ’બેાધન’, પૃ. ૧૦૦, ૧૩૬. ૨૩. ‘ઉદ્દેાધન', પૃ. ૧૮૧૬ ૨૦૮, ૨૪: ‘મુખઈમાંના મહેાત્સવ', પૃ. ૪૯; ૧૦૩. ૨૫. ‘મણિમહે।ત્સવના સાહિત્યમેાલ' ભા. ૧, પૃ, ૧૭૬ ૧૪૭. ૨૬. ‘સાહિત્યમ’થન’; ‘નવલરામભાઈ’ (‘આપણાં સાક્ષરરના’ ભા. ૨). ૨૭. ‘આપણાં સાક્ષરરત્ના’ ભાગ. ૨, પૃ. ૪૭, ૨૮. ‘સાહિત્યમથન’, પ્રસ્તાવના, પૃ. ૧૩; અથવા, ‘પ્રસ્તાવમાળા', પૃ. ૪૮, ૨૯. ‘આપણાં સાક્ષરરત્ન', ભાગ ૨, પૃ. ૩૫-૩૬. ૩૦. ‘દલપતવ’શની કાવ્યેાપાસના’-વ્યાખ્યાન ૧૯૪૪. ૩૧. ‘સાહિત્યમ’થન', પૃ. ૧૮૫-૮૬, ૩૨. ‘અધ શતાબ્દીના અનુભવભેાલ', પૃ. ૬૦, ૩૩. આપણાં સાક્ષરરત્ના' ભાગ ૨; પૃ. ૧૭૦, ૩૪, અર્ધ શતાબ્દીના અનુભવબેલ', પૃ. ૬૫, ૫. ૩૫. આપણાં સાક્ષરરત્ના' ભાગ ૧, પૃ. ૧૩૪, ૩૬, ગુજરાતને અર્વાચીન મહાકવિ’ ‘પ્રસ્થાન’, ૧૯૪૬: કવિતા મૃત્યુ પછી લખાયેલ અંજલિલેખ. ૩૭. ‘શૈલી અને સ્વરૂપ', પૃ. ૨૦૧, ૨૦૩. ૩૮. એજન, પૃ. ૨૨૫. ૩૯. ‘ન્હાનાલાલ શતાબ્દી ગ્રંથ’ (પ્રકા. ગુજરાત યુનિવર્સિટી), પૃ. ૧૨૬. ૪૦. ‘સાહિત્યમથન’, પૃ. ૬૩; ‘કવીશ્વર દલપતરામ’ ભા. ૧, પૃ. ૧૫૮-૫૯. ૪૧. અર્વાચીન કવિતા' પૃ. ૨૬૨-૬૩
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy