SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ જાની, અંબાલાલ બુ. (સંપા.) હરિલીલાષોડશકલા (ભીમ) ૧૯૨૮, જેસલપુરા શિવલાલ, (સંપા.) “અભિવન ઊઝર્ (દેહલ) ૧૯૬૨ દિવેટિયા ચૈતન્યબાળા (સંપા) નરસિંહ મહેતાકૃત ચાતુરી' ૧૯૪૯ દેરાસરી ડાહ્યાભાઈ, (સંપા.) ‘કાન્હડદે પ્રબંધ' (પદ્મનાભ), ૧૯૧૩ દેસાઈ ઈચ્છારામ, નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ ૧૯૧૩ બૃહત કાવ્યદોહન' ગ્રંથ ૧, ૬. ધ્રુવ કેશવલાલ હ, પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય' ૧૯૨૭. પારેખ, હી. ત્રિ. (સંપા.)ગુજરાતવિદ્યાસભા હલિ.પુસ્તકસંગ્રહ | (દલપતરામના નામનો), મજમુદાર મંજુલાલ, (સંપા.) “અભિમન્યુ આખ્યાન', ૧૯૨૬ મુનશી, કનૈયાલાલ, (સંપા.) “નરસિંહ યુગના કવિઓ' મોદી, રામલાલ, ભાલણકૃત બે નળાખ્યાન' ૧૯૨૪, ભાલણ, ઉદ્ધવ અને ભીમ, ૧૯૪૫ રાવળ, શછ. (સંપા.) પ્રબોધબત્રીસી' (ભીમ), ૧૯૩૦ રાવણ-મંદોદરી સંવાદ (શ્રીધર), વર્મા, ધીરેન્દ્ર, વ્રજભાષા વ્યાકરણ વૈદ્ય, વિજયરાય, કૌમુદી' (માસિક, ૧૯૨૧). શાસ્ત્રી, કે. કા. (સંપા.) “કાદંબરી' પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ ભાલણ) ૧૯૬૯, કાદંબરી-અધ્યયન' ૧૯૬૮, નરસિંહ મહેતો : એક અધ્યયન' ૧૯૭૧, (સંપા.) “નલાખ્યાન' (ભાલણ) ૧૯૫૭, (સંપા.) પ્રબોધપ્રકાશ' (ભીમ) ૧૯૩૬, (સંપા.). ‘વિરાટપર્વ(નાકર) ૧૯૩૬, શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી' ૧૯૫૪, (સંપા.) “હારસમેનાં પદ અને હારમાળા' (બીજી આવૃત્તિ) ૧૯૫૦. સાંડેસરા, ભોગીલાલ, (સંપા.) “ઉષાહરણ' (વીરસિંહ) ૧૯૩૮ પ્રકરણ ૭ : પ્રબંધ સાહિત્ય અને પદ્મનાભ જિનવિજયજી, (સંપા.) પુરાતન પ્રબન્ધસંગ્રહ જિનભદ્ર), ૧૯૩૬. દેરાસરી, ડાહ્યાભાઈ (સંપા.)‘કાન્હડદે પ્રબન્ધ', ૧૯૧૩ ધ્રુવ, કેશવલાલ (સંપા.) પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય' ૧૯૨૭. મજમુદાર, મંજુલાલ (સંપા.) “માધવાનલકામકન્દલપ્રબન્ધ' ગણપતિ ૧૯૪૨. વ્યાસ, કાન્તિલાલ (સંપા.), ‘કાન્હડપ્રબન્ધ પદ્મનાભ)-અંગ્રેજી પ્રસ્તાવના સાથે, ૧૯૫૩
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy