SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ મહેતા, મ. બી. કિ., જૈન રાસમાલા’ ૧૯૦૯, વિજયધર્મસૂરિ, ઐતિહાસિક રાસસંગ્રહ' ૧-૨, ૧૯૭૨- ૧૯૭૩. વૈદ્ય, ભારતી, મધ્યકાલીન રાસસાહિત્ય’ ૧૯૬૬. વ્યાસ, મણિલાલ બ.,(સંપા.) ‘વિમલપ્રબંધ' ૧૯૧૩, શાહ, ધીરજલાલ ધ.,(સંપા.) ‘વિમલપ્રબંધ’ ૧૯૬૫. સાંડેસરા, ભોગીલાલ(સંપા.) મહીરાજકૃત ‘નલ-દવદંતીરાસ’ વિવિધ પૂજાસંગ્રહ (શ્રી જૈન પ્રકાશન મંદિર). સંદર્ભગ્રંથસૂચિ ૪૫૫ પ્રકરણ ૪ : નરસિંહ ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોડર્ન હિન્દુઇઝમ ઍન્ડ ઈટ્સ ડેટ ટુ ધ નૅસ્ટોરિયન્સ', જર્નલ ઑફ ધી રોયલ ઍશિયાટિક સોસાયટી' ૧૯૦૭, ત્રિપાઠી, ગોવર્ધનરામ, પરિષદ પ્રમુખોનાં ભાષણો’ ૧૯૪૧, ૧૯૭૪, દિવેટિયા, ચૈતન્યબાળા, (સંપા.) ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી' ૧૯૪૯. દિવેટિયા, નરસિંહરાવ, ગુજરાતી લૅન્ગ્વેજ ઍન્ડ લિટરેચર’ ૧૯૩૨. દેસાઈ, ઇચ્છારામ સૂ, નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ ૧૯૧૩. ધ્રુવ, આનંદશંકર, ‘કાવ્યતત્ત્વવિચાર’ ૧૯૪૭, મુનશી, કનૈયાલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો' ૧૯૫૨. શાસ્ત્રી, કે. કા.,(સંપા.) ‘ન૨સ મહેતાનાં પદ’ ૧૯૬૫ ‘નરસિંહ મહેતા’ ૧૯૭૨, (સંપા) ‘નરસિંહ મહેતાકૃત ‘આત્મચરિતનાં કાવ્યો' ૧૯૬૯ નરસિંહ મહેતો-એક અધ્યયન' ૧૯૭૧, હસ્તપ્રતો : ગુજરાત વિદ્યાસભા : હા. નં. ૧૭૩૦ અને ફાર્બસસભા : હપ્ર. નં. ૧૪૯, પ્રકરણ - ૫ : આદિભક્તિયુગના કવિઓ; પ્રકરણ ૬: ભાલણ આચાર્ય, હરિનારાયણ, (સંપા.) ‘અંગદવિષ્ટિ’ (ભાલણ) ‘બુદ્ધિપ્રકાશ’. કવિ, નર્મદાશંકર, ‘નર્મકોશ’, ૧૮૭૩ કાંટાવાળા, મ. હ., ‘સાહિત્ય’ (માસિક) વર્ષ -૧૧. કાંટાવાળા, હ. દ્વા., (સંપા.) ‘ચંડી આખ્યાન' (ભાલણકૃત ‘સપ્તશતી', પ્રાચીન-કાવ્ય- ત્રૈમાસિક), ‘નલાખ્યાન’ (બીજું) (ભાલણકૃત, પ્રાચીન કાવ્ય ગ્રંથ-૧૧) ‘દશમસ્કંધ’ (ભાલણ), ‘રામાયણ’ (ઉદ્ધવ). કૃષ્ણમિશ્ર, (સંપા.) ‘પ્રબોધ-ચન્દ્રોદય’
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy