SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦-૧૬૦૦) ૧૦૩ રાસ (૧૬) માનકૃત કીર્તિધર સુકોસલ પ્રબંધ (૧૭) સાધુકીર્તિત સતરભેદી પૂજા આષાઢભૂતિ પ્રબંધ (૧૮) દેવશીલકૃત વેતાલ પંચવસી રાસ (૧૯) આણંદસોમકૃત સોમવિમલસૂરિરાસ (૨૦) ભીમ ભાવસારકૃત શ્રેણિક રાસ, નાગદત્તનો રાસ (૨૧) સુમતિકર્તિસૂરિકૃત ધર્મપરીક્ષાઃ ધર્મધ્યાન રાસ (૨૨) રત્નસુંદરકત પંચોપાખ્યાન ચતુષ્યદિ (૨૩) કનકસોમકૃત આકુમાર ચોપાઈ, મંગલકલશ ચોપાઈ (૨૬) હીરકુશલકૃત કુમારપાલ રાસ (૨૭) ધર્મરત્નકૃત જયવિજય ચોપાઈ (૨૮) વચ્છરાજકૃત સમ્યકત્વ કૌમુદી રાસ, નીતિશાસ્ત્ર પંચાખ્યાન (ર૯) કલ્યાણદેવકૃત દેવરાજ વચ્છરાજ ચોપાઈ (૩૦) વિજયશેખરકૃત રત્નકુમાર રાસ યશોભદ્ર ચોપાઈ (૩૧) પ્રીતિવિમલકત મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ (૩૨) દયાકુશલકૃત લાભોદય રાસ, વિજયસિંહસૂરિ રાસ (૩૩) વિવેકહર્ષકૃત હીરવિજયસૂરિનો રાસ (૩૪) જયચંદ્રકૃત રસરત્ન રાસ (૩૫) લલિતપ્રભકૃત ચંદરાજાનો રાસ (૩૬) મતિસાગરકૃત ચંપકસેન રાસ (૩૭) કમલશેખરકૃત નવતત્ત્વ ચોપાઈ, પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ (૩૮) ભાનુમંદિરશિષ્યકૃત દેવકુમાર ચરિત્ર (૩૯) સમયધ્વજત સીતા ચોપાઈ (૪૦)હેમરાજકત ધનાવાસ, બુદ્ધિરાસ (૪૧) મેઘરાજકૃત શાન્તિનાથ ચરિત્ર (૪૨) મલ્લિદાસકૃત જંબૂસ્વામી રાસ (૪૩) રંગવિમલકૃત દ્રુપદી ચોપાઈ (૪૪) ભવાનકૃત વંકચૂલ રાસ (૪૫) રત્નવિમલકત દામનક રાસ (૪૬) નવરત્નશિષ્યકૃત પ્રતિબોધ રાસ (૪૭) કમલહર્ષકૃત અમરસેન વયરસેન રાસ, નર્મદાસુંદરી પ્રબંધ (૫૦) વિનયશેખરસ્કૃત યશોભદ્ર ચોપાઈ (૫૧) સિદ્ધિસૂરિકૃત સિંહાસન બત્રીસી, “કલધ્વજકુમાર' રાસ અને શિવદત્ત રાસ. * આ પ્રકરણમાં નેમિરંગરત્નાકરછંદ (લાવણ્યસમય) તથા ગુણરત્નાકરછંદ (સહજસુંદર), વિશેનાં લખાણ રાજેશ પંડ્યાનાં છે. -સં.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy