SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ સંદર્ભનોંધ : ૧. જુઓ, Turner, R. L, "Nepali Dictionary" પ્રસ્તાવના, પૃ.૧૩. ૨. પૂર્વના જૂથે વિશે જુઓ, Pattanayak D. P., "A controlled Historical Reconstruction of Oriya, Assamese, Bengali and Hindi", 201, 9688. ૩. સિંહલીને પૂર્વના જૂથ સાથે સાંકળવાની સર રાલ્ફ ટર્નરની દલીલ માટે જુઓ એમનો નિબંધ "Geminates after long Vowel in Indo-Aryan", "Bulletin of the School of Oriental and African Studies", Vol. 30, part-1, 1967, pp. 73-82. ૪. ગુજરાતીમાં ‘શ' જળવાઈ રહેવા વિશે જુઓ, Pandit P. B. "Indo-Aryan Sibilants in Gujarati, Indian Linguistics' વોલ્યુમ ૧૩, ૧૯૫૪. ૫. ગુજરાતીમાં વિવૃત્ત એ અને ઓના વિકાસ માટે જુઓ, Turner, R. L, ‘E and O vowels in Gujarati', 'Sir Ashutosh Mukerji Silver Jubille volume III, part 2, Orientalia.' pp. 337-47, Pandit P.B., 'E and O in Gujarati,’ ‘Indian Linguistics', વો, ૧૫, ૧૯૫૬. f. Murmured Vowels 42 gril, Pandit P. B., 'Nasalisation, Aspiration and Murmur in Gujarati, Indian Lingasitics', વો. ૧૭, ૧૯૫૭. ૭. ગુજરાતી ભાષાના ઇતિહાસની મુખ્ય ભૂમિકાઓ માટે જુઓ, Pandit, P. B, Historical Phonology of Gujarati Vowels', ‘ndian Linguistics', વ. ૩૭-૧, ૧૯૬ ૧. ૮. ઇ-ઉ પ્રત્યાયના ઉદ્ગમ વિશે જુઓ, Dave, T. N, A Study of the Gujarati Language in the 16th Century (V.S.) with special reference to the is Balawabodha to Upadeshala' લંડન, ૧૯૩૫ની પ્રસ્તાવના, પૃ.૨૪. ૯. હાલારી બોલીઓની સીમાઓ વિશે જુઓ આચાર્ય શાંતિલાલનો અપ્રકાશિત મહાનિબંધ, “A Linguistic Study of Halari Dialect,” અમદાવાદ, ૧૯૬૮. ૧૦. ગુજરાતી ભાષાસમાજના સંબંધો વિશે જુઓ, Pandit P. Bનો અપ્રકાશિત નિબંધ, Parameters of speech Variation in an Indian Community,' University of Illinois, Urbana, 1967. આ સંશોધનમાં ક્ષેત્રકાર્ય કરનારા ત્રણ સહાયકો, ડૉ. શાંતિલાલ આચાર્ય, ડૉ. યોગેન્દ્ર વ્યાસ અને કુ. અંજની કવિનો હું આભાર માનું છું. આંકડાશાસ્ત્રી ડૉ. આગાંવકરે ડેક્કન કૉલેજ, પૂના) આ બધી સામગ્રીને સરાણે ચડાવીને તારણો કાઢી આપ્યાં એ બદલ એમનો ઋણી છું. ૧૧. ભારતીય આર્યભાષાઓના ઈતિહાસમાં આવી ઘટનાઓ વિશેનાં અનુમાનો માટે જુઓ, Pandit, P. B., 'Sanskritic Clusters and Caste Dialects,' 'Linguistics', ai. ૨૪, ૧૯૬૩.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy