SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ચકાર-રિતાશ નાટકા જોવાનો શાખ ખૂબ હોવાથી નાટક ઢાળનાં ગીતા લખવા તે પ્રેરાએલા, જે ‘સમાલેચક' વગેરે સામયિકાના દીપેત્સવી અંકામાં પ્રગટ થયા હતા. ઈ. ૧૯૨૧ થી ઇ. ૧૯૨૩ સુધી તેમની જ્ઞાતિનું મુખપત્ર ‘બ્રહ્મક્ષત્રિય શુભેચ્છક’ તેએ ચલાવતા. આમ તેમની લખવાની રાત તા વહેલી થઈ ચૂકેલી; પણ એ વૃત્તિને ખરું પ્રોત્સાહન તેા અધ્યાપનકાને અંગે વિવજ્ઞાન વિષયનું જે વિશેષ વાચનમનન તેમને કરવુ પડયું અને તેને અંગે વનેાંધા તૈયાર કરવી પડી, તેને લીધે મળ્યું. એથી તા ‘જીવવિજ્ઞાન' વિષય ઉપર તે એક શાસ્ત્રીય પુસ્તક આપી શકયા. ઈ. સ, ૧૯૨૨ થી’૩૫ સુધી નાટક જોવાવાંચવાના શોખ ખૂબ હોવાથી રીંગભૂમિ અને નાટકરચનાના અભ્યાસ તેમણે કરેલા અને પ્રસંગાપાત્ત એ વિષય ઉપર કેટલાક લેખા પણ લખેલા. તેમના જીવનને ઘડનાર બળામાં મુખ્યત્વે ‘સરસ્વતીચંદ્ર' અને તેના - કર્યાં, ' Life Divine ' અને શ્રી. અરવિંદ, તેમના રસાળાજીવનમાં કસરત શિક્ષક તરીકે કામ કરતા ડૉ. હરિપ્રસાદ દેસાઇ અને એક શિક્ષક શ્રી. પ્રાણશંકર લલ્લુભાઈ દેસાઈ છે. ચેયઃસાધક અધિકારી વર્ગના લેખકાએ પણ તેમના ઉપર સારી અસર પાડી છે. અમદાવાદની સાહિત્યપ્રવૃત્તિમાં ડૉ. મચ્છર વર્ષથી જીવતં રસ ધરાવે છે એટલું જ નહિ, પરંતુ સક્રિયપણે એમાં ભાગ પણ લેતા રહ્યા છે. ૪, ૧૯૨૨ થી ઈ. ૧૯૩૫ સુધી તેએ ગુજરાત સાહિત્ય સભાના માનામિત્રી હતા. અમદાવાદ મેડીકલ સેાસાયટીના માના`મત્રી તરીકે પણ તેમણે ઈ. ૧૯૨૧ થી ૪, ૧૯૩૨ સુધી કામ કર્યું. હતું. કૃતિ કૃતિનું નામ વિષય " ‘જીવવિજ્ઞાન ’ વિજ્ઞાન રચના- સાક્ષ ૧૯૬૦ પ્રકાશન સાલ પ્રકારાક મૌલિક કે અનુવાદ ? ૧૯૪૧ ગુજરાત વિદ્યાસભા, મૌલિક ૧૯૪૮ (દ્વિતીય આવૃત્તિ) અમદાવાદ અભ્યાસ-સામથી ‘જીવવિજ્ઞાન’ માટે: ૧, ગૂજરાત સાહિત્ય સભાની ઇ. ૧૯૪૧ની કાવહી, ૨. ‘પ્રકૃતિ’ ત્રૈમાસિક ચૈત્ર, ૧૯૯૯,
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy