SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-ચરિતાવલિ સ્વ. ઇચ્છારામે કામ કરતાં કરતાં જ દેહ છેડેલો હોવાથી એમનાં કેટલાંક પુસ્તકે અધૂરાં રહેલાં તે નીચે મુજબ:– (૧) બહકાવ્યદોહન ભાગ ૯-૧૦ (૨) ટીપુ સુલતાન ભા. ૨ (૩) ટોડકૃત રાજસ્થાન'નું ગુજરાતી ભાષાંતર (૫) તરવસાર (મિશ્ર) (૬) ભારત સર્વસંગ્રહ (ભરતખંડન શાસ્ત્રીય કેસ) (૭) ભરતપુરને ઘેરે (૮) રેશન આરા (૯) ભાષા સંસ્કાર (૧૦) હુમાયુની ગુજરાત ઉપર ચડાઈ (૧૧) કઠોપનિષદ ઉ૫ર ટીકા. અભ્યાસ-સામગ્રી છે, “સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા :- શ્રી. નટવરલાલ છે. દેસાઈએ તા. ૯-૧૨-૧૯૨૮ ના રોજ પ્રો. બ. ક. ઠાકરના પ્રમુખપદે સૂરત “ગુજરાતી સાહિત્યમંડળને આશ્રયે સ્વ. ની જયંતી નિમિત્તે આપેલું વ્યાખ્યાન, ૨. “એ સો ને એક વર્ષ પૂર્વેને ચોપડો યાને સ્વ. ઇચ્છારામ સૂર્યરામની દેસાઈ ગિરિનો ઇતિહાસ અને મોગલ બાદશાહનાં ફરમાને : “ગુજરાતીને તા. ૮ મી નવેમ્બર ૧૯૪૧, દીપઅંક. ૩. “ચંદ્રકાન્ત' ભા. ૧ની ૧૯૨૪ માં પ્રકટ થયેલી ૯ મી આવૃત્તિની પ્રસ્તાવના. ૪. મણિલાલ નભુભાઈ દ્વિવેદીકૃત "સુદર્શન ગદ્યાવલિ'–પૃ. ૮૧૭, ૮૧૬, ૮૩૬, ૮૫૫, ૮૬૧, ૮૬૩, ૮૬૯, ૮૭૫, ૮૮૮-૮૮૯,
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy