SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ માંથી સીધી જ ઉતરી આવી હાય એ પ્રમાણે કરેલી છે, પણ તે વાસ્તવિક નથી. પ્રાકૃત સંસ્કૃતમાંથી આવ્યું અથવા તેા સંસ્કૃતની સાથે સાથે લેાકભાષા તરીકે તેને ઉપયેગ થતો એ વિવાદસ્પદ પ્રશ્નમાં આપણે હિ ઉતરીએ; પણ પ્રાકૃતમાંથી અપભ્રંશ ઉદ્ભવ્યું અને એ અપભ્રંશમાંથી આપણી દેશી ભાષાઓ, હિન્દી, ગુજરાતીના ઉદ્ભવ થયા; તેથી પ્રાકૃતનું અને અપભ્રંશનું જ્ઞાન તેની રચના અને બંધારણ સમજવામાં વિશેષ મદદગાર થઈ પડશે; ગુજરાતીમાં જે પ્રત્યયેા ઉતરી આવ્યા છે, તેના રૂપાના ફેરફાર થયા છે, અને શબ્દોમાં વિકાર અને ઉત્ક્રાંતિ થવા પામી છે, એ સઘળું જાણવા સમજવાને અપભ્રંશનું જ્ઞાન એક માત્ર કુંચી છે. એકલા સંસ્કૃતના જ્ઞાન વડે તે કેયડે નહિ ઉકલશે. તે વ્યાકરણે। રચાયે ઘણા સમય થયલા છે અને તે પછી ગુજરાતી ભાષા સાહિત્ય . સારીરીતે ખીલ્યું છે; અને ખીજી પ્રાંતીય ભાષા સાથેને પરિચય વધતાં ગુજરાતી લખાણમાં તેની અસર સુદ્ધાં થવા પામી છે. એક સમ લેખક, કદાચ વ્યાકરણ દોષ કરે, પણ તે એક રૂઢ શબ્દ પ્રયાગ તરીકે, માન્ય થશે અને પ્રચારમાં આવશે. ,, નવજીવન સાપ્તાહિકની શરૂઆત કરી તે સમયે મહાત્માજીના લખાણમાં વ્યાકરણ દોષો આવતા તે સામે કેટલેક સ્થળેથી ટીકા થયલી, પણ આપણે કવિ દયારામના શબ્દોમાં કહીશું કે, “શું જાણે વૈયાકરણી, વસ્તુના રસને શું જાણે વૈયાકરણી, ” તેમ મહાત્માજીના સંદેશાએ જનતા પર જે પ્રબળ છાપ પાડેલી છે અને તેની અસરથી તેમનાં જીવન પ્રાણવંત અને પ્રગતિમાન થવા પામ્યા છે, તેને એમને (વૈયાકરણી) કયાંથી ખ્યાલ આવે ? જે સ લખાણનું લક્ષ્યબિંદુ હાય અથવા હાવું જોઇએ. ભાષા સાહિત્યના વિકાસ અને અભિવૃદ્ધિ સાથે તેના વ્યાકરણમાં નવા નવા પ્રયાગ થવાના અને ફેરફાર ઉદ્દભવવાના અને જીવંત સાહિત્યનું એ તાચિહ્ન છે; અને તે ઇષ્ટ છે; વાસ્તે વ્યાકરણ ગ્રંથાની વખતાવખત તપાસ થઈ તેમાં યેાગ્ય સુધારાવધારા કરવામાં આવે તે થાડું અગત્યનું નથી. સન ૧૮૭૬ માં દાદાખા પાંડુર ંગે, સુરતના પાંચ દામાંના એક, મરાઠીમાં પહેલ વહેલું વ્યાકરણ રચ્યું હતું અને ચાલુ વર્ષમાં તેની શતાબ્દી ઊજવવાની ગાણુ પણ થયેલી છે. તે ઉત્સવ ઉજવનાર મંડળના ૧૪
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy