SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ એવા અંશ એમાંથી નીકળે છે અને તે ઉપરાંત ભાગવતમાંથી અધ્યાત્મજ્ઞાન, યાગ વગેરે પણ નીકળે છે, અને એ સ અંશાનું શિખરસ્થાન પરાભક્તિમાં આવે છે, આ યુગનાં ચારે કવિજન સંસ્કૃતનાં સ`સગી હતાં. તીર્થસ્થાન સિદ્ધ-પુરમાં આ શતકના પાછલા ભાગમાં રાજકીય શાંતિ રહેલી જણાય છે, અને અણહિલવાડ પાટણમાંથી ઉગેલા અંકુર જેવા પાટણ નગરમાં જૈન સાધુએ પ્રથમની પેઠે પાછા સંસ્કૃત પ્રાકૃત સાહિત્યને રચવામાં લાગ્યા હતા અને રાજકીય સ્થાન મટી એ પણ તે કાળે તીર્થ નહી તે તી જેવું જ આ સાધુએએ કરેલું જાય છે. અન્ય વર્ણોના ભ્રમણયુગ સમાપ્ત થતાં ભીમ અને ભાલ ને આ સ્થાનમાં સંસ્કૃત અભ્યાસને યેગ થયેા છે અને ધણા કાળથી મુકી દેવાયેલા સંસ્કૃત સાહિત્યને સ્થાને ગુજરાતી સાહિત્ય રચવા લાગ્યા. એ સાહિત્યમાં દેવકથાથી ઉપક્રમ થયા અને ભાલણે કાદમ્બરી જેવી માનુષી કથાનું સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું. પણ તેમણે તેા જ્યારે ભીમની ભાષા મેલીને કહીયે તાસરાવર કાંઠેના કુવાનું પાણી પાયું છે. ત્યારે નરસિંહે અને મીરાંએ પેાતાના હૃદય–પાતાલના ઝરાઓમાંનું પાણી પાયું છે. દેવકથા ઉપરાંત દેવ-રહસ્યના ચમકારા ઉભય હૃદયમાં થઈ રહ્યા છે. મીરાંબાઈ એમ જાણતાં હતાં કે વ્રજમાં તે એક જ પુરૂષ છે અને સ્થૂલ શરીરના સર્વ પુરૂષો તા ભક્તદષ્ટિએ સ્ત્રીએ જ છે, આવું જ દેવરહસ્યજ્ઞાન અને તે ઉપરાંત અધ્યાત્મજ્ઞાન એ ઉભયના સયેાગ-વિયેાગ, નરસિંહની કવિતામાં સ્ફુરે છે. આથી તેનાં જ્ઞાનભક્તિનાં પદ સમજી તેમાંથી મળેલા પ્રકાશની ભાવનાથી તેની દેવકથા વાંચનારને જ એ કવિની અન્ય કવિતાઓનું મહાત્મ્ય સમજાશે. વગેરેના લેખામાં પણ એ જ તારીખેા છે અને બાબર બાદશાહે હરાવેલા રાણા સંગ (સંગ્રામસિંહ ) ને ।'ભેા પિતામહ હતાઃ માબેલડત ક્રોનેાલાજી આફ ઈંડિયા, પૃષ્ઠ ૨૮૭. આ છેલ્લા પુસ્તકના પૃષ્ટ ૨૮૪ ઉપરથી મહમદ બેગડાએ કરેલા પાંચમા રા. મ‘ડિલેકના પરાજય પણ ઇ. સ. ૧૪૭૧ માં છે, અને પૃષ્ઠ ૨૬૫ પ્રમાણે કબીરની તારીખ ઇ. સ. ૧૪૯૦ છે. કખીર અને નરસિં...હની હૃદય જ્વાલાએના અમુક લેખની સમાનતા સ્વીકારતાં બાધ નથી, પણ કાલક્રમ ઉપરથી જ અનુમાન કરીએ તે। કખીરની હૃદયજ્વાલાનું ખીજ નરસિંહમાંથી પ્રાપ્ત થયું હતું એમ કહેવું ઉચિત છે. નરસિ'હમાં ભાગવતને કે જયદેવના અંશ વિશેષ હતા, એ ચર્ચામાં આ પ્રસંગે ઉદાસીનતા છે, ગેા, મા ત્રિ ૧૪૦
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy