SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહે પ્રાચીન કાવ્યાનું સંશોધન કરવામાં દી. ખા. કેશવલાલભાઇએ બહેાળી ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. મૂળ કાવ્યની ટેક્ષ્ટ નક્કી કરવામાં તે છૂટ લે છે; પણ તેમાં મુખ્યત્વે ઉપલબ્ધ પ્રતેામાંના પાનેા ઉપયેાગ કરે છે, અને જરૂર જણાયે અનુમાન કરી મૂળ પ્રતમાં યેાગ્ય શબ્દોના ઉમેરા કે ફેરફાર કરે છે. કેટલાકને એ પ્રથા પસંદ પડતી નથી; પણ કેશવલાલભાઇની દલીલના સમર્થનમાં એટલું જણાવવું જોઇએ કે એથી મૂળ ટેક્ષ્ટ સુવાસ્થ્ય અને શુદ્ધ અને છે. એ પાટની પસંદગીમાં અને નિર્ણય કરવામાં તેએ એટલી બધી કાળજી, ખંત, ધૈય, દી ઉદ્યાગ, અને ઝીણવટ વાપરે છે કે તેને ખ્યાલ આવવા એમણે તાજેતરમાં બહાર પાડેલું પ્રેમાનંદકૃત કાવ્ય જોઇ જવા સૂચવીશું; અને તે પરત્વે એમના જ વિચારે પ્રસ્તાવનામાંથી ઉતારવા બંધએસ્તું થઇ પડશે. પ`ક્તિએ રહી ગઈ અને કર્તાનાં નામ “ હાથપ્રતાની પરપરાગત વાચના વિશે એટલૂ જ કહેવું ખસ છે કે એકેએક પ્રતના પાઠ ભ્રષ્ટ છે, પ૬ ઉડી ગયાં છે; છે; સંવાદને અને અને પ્રાસને હાનિ પહેાંચી છે; પણ અવળસવળ ગાઠવાયાં છે. શિરેાહીની હાથ પ્રતમાં પ્રાંતિક ખેાલીને પાસ મેડો છે અને વડનગરની પ્રતમાં ભટ પ્રેમાનંદના સમય પૂર્વેના જૈન રાસાની ખેાલી એકાએક વાંચનારનું ધ્યાન ખેંચે છે. કઠેથી પત્રે ચડનારા લોકપ્રિય કાવ્યની બહુધા એજ દશા થાય છે. એના ઉતારનાર પુરુષો લહિયાના વના નથી હોતા. પ્રાકૃત મનુષ્યા જીભે ચડે અને હાથે ઉતરે એવું લખે છે. પ્રેમાનંદના સમયમાં આમવર્ગની કેળવણીનું ધારણ ઉતરતું જતું હતું. આ કારણથી લહિયાના હાથે લખાયલી મૃતભાષાના સાહિત્યની હાથપ્રતા બહુ ખામીભરેલી નીવડે એ સ્વાભાવિક છે. આવા આવા સંજ્ઞેગમાં ઉતારનાર કરતાં રચનાર તરફ લક્ષ વિશેષ દેારવું ઘટે છે.’× વર્ષ આખરે નાતાલના તહેવારામાં વડેાદરા રાજ્યની રાજધાની વડેદરામાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવના આશ્રય હેઠળ સાતમી પૌર્વાંત્ય કોન્ફરન્સ સુપ્રસિદ્ધ પુરાતત્ત્વદ શ્રીયુત કાશીપ્રસાદ જયસવાલના પ્રમુખપદે અને આપણા રાજવી કવિ કલાપીના પુનિત ધામ લારીમાં હાકેાર સાહેબ પ્રહ્લાદસિંહજીની ઉદાર સહાયતાથી અગીઆરનું ગુજરાતી સાહિત્ય સંમેલન આપણા એક પ્રતિષ્ઠિત સાક્ષર દી. બા. કૃષ્ણલાલ ઝવેરીના નેતૃત્વ નીચે, મળ્યાં હતાં. બંને પ્રવૃત્તિએના આશય સમાન છે; ફક્ત તેમના કા પ્રદેશની પ્રેમાનદ કૃત બાર માસ, પૃ. ૩ ૧૧ બાર માસનું એ કાવ્યમાં
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy