SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પત’ગ મેંદી ૧૯૩૩ની કવિતા ત્યાં તારણ તેજ કેરાં તણે સૌરભસૂત્ર ગૂંથે, સ્વસ્તિક ચન્દ્રિકાના હું માધવશ્રી. તે પૂરતી ઉલ્લાસધેલી સતારે ત્યાં ભૃગનાં ગુંજનના તરંગ ધીમે નિજ તાલ આપે; ધીમે તહીં કિલ મત્ત કાઈ જી રહી પંચમ સૂર રેલે. પ્રઝુલ્લ ત્યાં પુષ્પતણા પરાગે પ્રમત્ત ધીમે પ૬ વાયુ આવે, તે . મુગ્ધ મીઠી સરપોયણીને અચિંતવી વૃક્ષ વિશે સમાવે. ધીમેથી એની ઉરપાંખડીને ખાલી, ભરીને સ્મિત તેણુ એને મૂંઝાવતા ચશ ચુમ્બનેાથી, રીઝાવતા ચાટુરી તે પ્રિયાને. અનીશ એના અભિરામ અંગે, રેશમાંચ કેરી લહરી પધારે; ઉકમ્પ પામે મૃદુ મુગ્ધતા તે ખીજી પળે એ રસલીન થાયે. ઘેરી વળે કે મધુમેાહ એને, ઢળી પડે. લેાચન લેાલ એનાં; કરે અનેાખી રમણીયતા એ, ઘડેલ જાણે સ્મરનાં સ્મિતથી. ઢળી પડે એ સરસેજ માંહી, ખીછાવી જ્યાં ચાદર ચાંદનીની; ગ્રંથી દીધાં તારકચન્દ્ર કેરાં, સહસ્ર જ્યાં સૌરભપૂર્ણ પુષ્પા. ૧૨૫
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy