SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ એ ભૂમિના વરસ વસમાં વીતતાં, વહાલી, આજે, એના લુંટી રસકસ ગુમાને ઉભે શત્રુ ગાજે એનું માથું ઋણ ચુકવશું મુક્તિના જંગ ખેલે કાલે, ને આજ તેથી મુજ તુજ ગણવી, હાલી, આ રાત છેલ્લી. વહાલી, જે આ અજબ પ્રભુનાં સૃષ્ટિસૌન્દર્ય મેંઘાં, જે, કેવા આ અમિત ઉછળે, મુક્તિનું ગાય ગાણું સિંધુમેજા, નભથી નીતરે કૌમુદી, ભવ્ય ટાણું: ગુંજે શબ્દો શ્રવણપુટ “ના જંગના રંગ સંઘા” યોગી જેવા લીન હિમગિરિ જે પડ્યા ધ્યાનમઃ પિઢી સૃષ્ટિઃ જળથળ પ્રવાસી પડ્યા નીંદખોળે જાણી ઉગ્યાં અકળ વિભુ સૌન્દર્ય શું રાસ ખેલે પી લેજે પાંપણોથી હદય ધબકતે છેલ્લું સૌન્દર્યલગ્ન. ચાલો પાછા નવ પ્રહર પૂરી હશે રાત્રિ બાકી, ત્યે સંભાળો કર તમ સુકાને લઉં હું હલેસાં કે'તાં પાછી સરર સરતી નાવ વાધી અગાડી, આવી પહોંચી તટ સમીપ એ હાંકતી થાકીપાકી. ત્યાં દરેથી રણતુરી તણા સૂર કાને પડ્યા ને, “ચાલો' કે'તાં કર લીધ કરેઃ આંખ ચોળી ઉઘાડીઃ એતે જાણે હિમઢગ પડ્યોઃ ના જરી હાલી ચાલી. મારી, એની અને શું જગત સકળની એ હતી રાત છેલ્લી ? (ઊર્મિ) “જનમેજયે” સ્વપ્નસરેવરે સરોવર તણાં તીરે સુહાગી વનદેવતા, પીગળી પડતી જાણે વેણુનાદે વસન્તના. ૧૨૪
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy