SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યની સાલવારી સન ૧૮૭૪ સુરસિંહજી ગોહિલને જન્મ-કલાપી–તા. ૨૬ મી ફેબ્રુઆરિ , , કૌશિકરામ વિનહરરામ મહેતાને જન્મ , ,, મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેન્સની સ્થાપના. , ૧૮૭૫ મુંબઈમાં આર્યસમાજની સ્થાપના , ,, ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટીયાનો જન્મ , ,, નીતિ વિનોદ-મલબારી કૃત ,, ૧૮૭૬ લેડી વિદ્યાગવરીને જન્મ , , કરસનદાસકૃત ઈગ્લાંડને પ્રવાસ , , નવલરામ રાજકોટ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ નિમાયા , ૧૮૭૭ મહારાણી વિકટેરિયાએ કેસરે હિન્દનું પદ ધારણ કર્યું. , , હિમતલાલ ગણેશજી અંજારિયાનો જન્મ ,, ,, જન્મશંકર મહાશંકર બુચ (લિલત)ને જન્મ–જુનાગઢમાં , ,, મગનભાઈ ચતુરભાઈ પટેલનો જન્મ , , નંદનાથ કેદારનાથ દિક્ષીતને જન્મ , ૧૮૭૮ વર્નાકયુલર પ્રેસ એકટ , ,, કરસનદાસ મૂળજીનું ચરિત્ર મહીપતરામ રચિત , , દુર્ગારામ મહેતાજીનું મૃત્યુ , ૧૮૭૯ મેઘદુતનું ભાષાન્તર–ભીમરાવત , , દલપત કાવ્યનું પ્રકાશન છે , દુર્ગારામ ચરિત્ર , ૧૮૮૧ ભારતાર્થ પ્રકાશ , , અંધેરી નગરીનો ગંધર્વસેન રાજા , , વનરાજ ચાવડા , , કાન્તા–મણિલાલ રચિત , ૧૮૮૨ રણજિતરામ વાવાભાઈને જન્મ , ,. પુરુષોત્તમ વિશ્રામ માવજીનો જન્મ મુંબાઈમાં ,, , અરદેશર ફરામજી ખબરદારને જન્મ-દમણમાં , ૧૮૮૨ સૌ. શારદા મહેતાનો જન્મ છે , બુલબુલ , , સુબોધ ચિંતામણી , , ૧૮૮૪ ઉત્તર રામચરિત્ર ૪૧ 3ના
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy