SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સામયિક પત્ર. ४३ આપણે અહિં જે પ્રમાણમાં વસ્તીને વધારો થાય છે, તેના જેટલો પણ પ્રજામાં અક્ષરજ્ઞાનમાં વધારો થતો નથી, એ શોચનીય છે. વળી એ વસ્તીને વધારે પણ બીજા દેશોના વસ્તીના વધારાના પ્રમાણમાં ઓછો છેજ. - હવે બીજા પ્રાંતોમાં અને પાશ્ચાત્ય મુલકમાં વસ્તીના પ્રમાણમાં વર્તન માનપત્રોને પ્રચાર કેવો છે તે જોઈએ. સન ૧૯૩૨ની સ્ટેટ્સમેન ઈયર બુકમાંથી માર્ડન રિવ્યુના તંત્રીએ એ માહિતી નીચે પ્રમાણે તારવી કાઢી છે. : સન ૧૯૨૯-૩૦માં સામયિક પત્રોની સંખ્યા : મદ્રાસ. ૩૦૮ સંયુક્ત પ્રાંત. ૬૨૬ બિહાર અને ઓરિસ્સા. ૧૩૬ મુંબાઈ ૩૫૪ પંજાબ. ૪૨૫ મધ્ય પ્રાંત અને બિહાર. ૫૫ બંગાલ. ૬૬૩ બર્મા. ૧૬૧ આસામ. દિલ્હી. ૮૮ વાયવ્ય પ્રાંત. આ આંકડાઓ સાથે કેનેડા અને અમેરિકાના આંકડા સરખાવીશું તો હિન્દુ અને એ દેશોની સ્થિતિ વચ્ચે આસ્માન જમીનને ફરક માલુમ પડશે. અઠવા- = = વસ્તી પત્રો. દૈનિક. ડિયામાં જૈ ત્રણવાર. ટે ? કેનેડા કરોડથી વધુ ૧૬ ૦૯ ૧૧૬ ૫ ૨૧ ૯૬૬ ૩૮૮ યુનાઈટેડ સ્ટેટસ બાર કરોડથી વધુ ૨૦૭૨૪ ૨૨૯૯ ૬૫ ૪૮૭ ૧૨૮૨૫ ૩૮૦૪ ૨૮૫ ૯૫૯ આ સઘળી વિગતોમાં ઉતારવાનું પ્રયોજન માત્ર એ છે કે વાચકબંધુ જોઈ શકે કે આધુનિક સમાજજીવનમાં આરંભમાં જણાવ્યા પ્રમાણે સામયિક પત્રો કેવું મોટું અને મહત્વનું સ્થાન ભોગવે છે. બાબુ રામાનંદ ચેટરજીએ તે એક પત્રકારને જનતાના નેતૃત્વનું પદ બક્યું છે. તેઓ કહે છે, “પત્રકારે તો જનતાના વિચારે જાણવા જોઈએ અને એ વિચારાને અનુસરતી દિશાઓમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. એ તો જનતાના વિચારનું પ્રતિનિધિત્વ લઈને બેઠા હોય છે. એ તો પ્રજાને સાચો પ્રતિનિધિ હોય * મોર્ડન રિવ્યુ, જાન્યુઆરી ૧૯૩૭, પૃ. ૧૨૭ દ્વિમાસિક લાભ ?
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy