SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ રણછોડદાસ ગીરધરભાઇનું જન્મચરિત્ર એ નિશાળખાતું સરકારે પ્રથમ દરેક બ્ર્હ્માના કલેક્ટરાના તાબામાં સાંપેલું, તે બધા વહીવટ કરે, પગાર આપે અને દેખરેખ રાખે. કેટલાંક વરસ પછી એવેા રાવ કરવામાં આવ્યે કે મુંબઈની સદર અદાલત (એટલે હાલની હાઈકારટ) ના એક જડજ સરકીટ ઉપર નીકળતા તેમણે એ નિશાળેની વાર્ષિક પરીક્ષા લેવી, એટલે તે જડજ સાહેબ જ્યારે ગુજરાતમાં પધારે ત્યારે તેમની સાથે રહી નિશાળાની પરીક્ષા કરવી. તે બાબતને રિપોર્ટ તે જડજ સરકારમાં દર વરસે કરતા, એવું સન ૧૮૩૪-૩૫ સુધી કામ ચાલ્યું. એક વખત જ્ગરીન સાહેબ નામે સરકીટ જડજ આવ્યા તેમણે ભૂગોળ-ખગોળ વિશે કેટલાક સવાલા જીલ્લાની નિશાળામાં પૂછ્યા. છેકરાને ન આવડવાથી તેના મહેતાજીને પૂછ્યા, પણ તે વખત ભૂગોળ કે નકશા કાંઈ જ નિશાળમાં ન હેાવાથી તે અભ્યાસ ચાલતા નહીં, એટલે મહેતાજીને પણ ન આવડયું, માટે તે સાહેબે સરકારમાં રિપોટ કરી મેલ્યે કે માસ્તરાને વિદ્યા સંબંધી વિષયાનું જ્ઞાન કાંઈ છે નહીં માટે તેમને મુંબાઈ ખેલાવી ભણાવવા જોઇએ, અને તે વિષયાનું જ્ઞાન આપવું જોઈ એ. તે ઉપરથી સરકારે ચડતે પગારે તમામ મહેતાજીએને ગુજરાતમાંથી મુંબાઇ મેાકલી ભૂગાળ, વ્યાકરણ, ગણિત વિષયમાં ખીજગણિત–ભૂમિતિ, ત્રિકાણમિતિ વગેરેના અભ્યાસ કરવાની ગાઠવણ કરી, ને તે કારણસર સન ૧૮૩૬ માં રહેાડદાસને પાછું મુંબઇ જવું પડેલું; તેમણે સધળા મહેતાજીને અભ્યાસ કરાવી પરીક્ષામાં પસાર થયા તેમને પાછા પેાતાની જગાપર માકલ્યા. ખીજા રહેલા માસ્તરા પણ પેાતાના અભ્યાસ બીજા મે માસમાં પુરા કરી પાસ થઇ પાછા પેાતાની જગાપર ગયા, એટલે સને ૧૮૩૭ માં રણછોડદાસને મુંબઇથી ગુજરાત ખાતે પાછું જવાનું થયું. સને ૧૮૪૦માં સરકારે કેળવણીખાતાની એક કારેબારી મંડળી સ્થાપીને પ્રથમની મુબઇની ‘ નેટીવ નિશાળ પુસ્તકમંડળી' રદ કરી. તેમાં ત્રણ યુરેાપીઅન તે ત્રણ નેટીવ રાખવામાં આવ્યા. ને તેને વહીવટ કરવાને એક પગારદાર સેક્રેટરી ઠરાવ્યેા. એ સભાનું નામ ‘એરડ એફ એજ્યુકેશન' આપ્યું, એટલે કલેક્ટરના તાબામાંથી નિશાળેનું કામ કહાડી વડી સરકારે ખેરડ એફ એજ્યુકેશનને સાંપ્યું, તેથી રહેાડદાસને તેમના હુકમ મુજબ વરતવાનું થયું. એ રડે નવા નિયમા કરાવ્યા, નવી નિશાળા ૧૭ 8
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy