SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સામયિક પત્ર. (Times of India)ના અંકમાં તેના ત ંત્રીએ અત્ર નોંધમાં કડક શબ્દોમાં ખબર લીધી હતી. એ નેાંધતા લેખક જણાવે છે, "It is by no means an exaggeration to say that the type of mind which has been permitted to control this section of the British Press during the last decade has been making drastic and heavily financed efforts to prostitute a great profession. ', ગુજરાતી પત્રમાં પણ આ બદી ધીમે ધીમે પગપેસારા કરતી જાય છે, એ વ`માનપત્રના અનુભવીએની નજર બહાર નહિ હેાય. 66 પરંતુ આ વિચારોથી ખિન્ન થયલા મનને “નેશ ” નામના જાણીતા ઈંગ્રેજી માસિકના સપ્ટેમ્બરને તાજો જ અંક પ્રાપ્ત થતાં, તેમાં માનપત્રનું મુખ્ય અંગ સમાચાર’' એ વિષયને મહત્વ આપી તે મુદ્દાને રમુજ ભર્યો ચર્ચેલા વાંચતાં કંઈક સાત્વન મળ્યું અને આ સઘળા વિચારાએ મને ગુજરાતી સામયિક પત્ર વિષે વિવેચન કરવા પ્રેયેર્યાં. આ પ્રને ખીજી રીતે પણ મારૂં ધ્યાન ખેંચ્યું હતું. ચાલુ સાલમાં સાસાઇટીએ પહેલી ગુજરાત પુસ્તકાલય પરિષદ ભરવાના નિર્ણય કર્યો હતા, અને તેની સાથે ગુજરાતી સામયિક પત્રાનું પ્રદર્શન યેાજવાની વ્યવસ્થા રાખી હતી. એ પ્રદનનેા એક આશય એ પણ હતેા કે ગુજરાતીમાં પ્રસિદ્ધ થતાં સર્વ પત્રાની હકીકત બને તેટલી સ’પૂર્ણ એકઠી કરી શકાય; અને એ ઉદ્દેશથી એક પત્રક, જે તે પત્રના તંત્રી વાસ`ચાલકને મુખ્ય અને મહત્વની માહિતી પૂરી પાડવા મેાકલવામાં આવ્યું હતું. સન ૧૯૨૪ માં પહેલી ગુજરાતી પત્રકાર પરિષદ અમદાવાદમાં મળી હતી ત્યારે આ પ્રમાણે આપણા ગુજરાતી પત્રાની સૂચી તૈયાર કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તે વખતે પરિષદના અંગે વર્તમાનપત્રાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને તેના ઉદ્ઘાટનની ક્રિયા લેડી વિદ્યાઅેન રમણભાઈ નીલકંઠના હસ્તે કરાવવામાં આવી હતી. પણ જેમિત્રાને તેમાં રજુ થયેલાં વર્તમાનપત્રાની નોંધ લેવાનું સોંપ્યું હતું તે સંજોગવશાત્ તે કરી શક્યા નહેાતા. એટલે પ્રસ્તુત હેતુ બર લાવવા સૌ પત્રકાર બંધુએને તેના પત્રની 3
SR No.032063
Book TitleGranth Ane Granthkar Pustak 04
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1933
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy