SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આનન્દ્રશંકર બાપુભાઇ ધ્રુવે આનન્દ્રશંકર બાપુભાઇ ધ્રુવ પ્રિન્સિપાલ અને પ્રેશવાઈસ ચાન્સેલર, બનારસ હિંદુ યુનિવર્સિટીએમ. એ. એલએલ. બી. એમના જન્મ અમદાવાદમાં સંવત્ ૧૯૨૫ (ઇ. સ. ૧૮૬૯)ના મહા માસમાં થયા હતા. તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના પિતા પ્રથમ મહીકાંઠા એજન્સીમાં કારકુન અને પછી ક્રમે ક્રમે ચડતાં કાઠિયાવાડ એજન્સીમાં દફ્તરદાર નિમાયા હતા; કડિયાવાડની !કીમાંથી પેન્શન લીધા પછી કેટલાંક રાજ્યના સીમાડા નક્કી કરવાના કામમાં સરકારે રાકેલા હતા. તે થોડાક સમય વડાદરા રાજ્યના સાંતી રસન્સિ ખાતે વકીલ હતા. આનન્દ્રશંકર એમના પિતાને સાત પુત્રી વચ્ચે એકના એક પુત્ર હતા એટલે ન્હાનપણથી લાડકોડમાં ઉછરેલા, અમના પિતા ધર્મનિષ્ઠ અને પ્રાચીનપન્થી વ્યક્તિ હતા; અને એ ગુણાની છાયા અસર એમના પુત્રમાં વારસામાંhereditary ઉતરેલી પ્રતીત થાય છે. કેળવણીની રાત તે વખતના પ્રચલિત નિયમ મુજબ ગામડી નિશાળથી શરૂ થઈ હતી. પછી ગુજરાતી નિશાળમાં દાખલ થઈ તે અંગ્રેજી નિશાળમાં દાખલ થયા. ત્યાં પણ પાસે પેાતાના શિક્ષકાને બુદ્ધિ અને જ્ઞાનથી સંતાપ આપ્યા હતા; અને તે ઉત્તમ વિદ્યાર્થીની પક્તિમાં ગણાતા. મેટ્રિકની પરીક્ષા પાત યુનિવર્ટિમાં જે નંબરે પસાર કરી હતી. એમના ગુરુએ! પૈકી—જેમનાં નામ તે અદ્યાપિ મરે છે તે- રણછેાડલાલ ખભાતા, પ્રોફેસર જમરોદ∞ અરદેશર દલાલ, વિષ્ણુ કાયવર્ટ, કાવસજી સોંજાણા, અને ભાસ્કર શાસ્ત્રી હતા. તેમનું સંસ્કૃતનું જ્ઞાન પણ ઘણું ઉત્તમ અને સંપૂર્ણ મનાતું. અમદાવાદમાં તે વખતે મિથિલાપુરીના એક વિદ્વાન–સંસ્કૃત પતિશ્રી બચ્ચા ઝ!–જેમનું નામ અસાધારણ વિદ્રત્તા અને તીક્ષ્ણ બુદ્િ માટે કાશી અને મિથિલામાં અદ્યાપિ સુધા પ્રખ્યાત છે—તેઓશ્રી રાજરાજેશ્વર શકરાચાય ના શાસ્ત્રીપદે પધાર્યા હતા અને અમદાવાદમાં નિવાસ કર્યો હતા.તેમના તથા એમના ભાઈ યદુનાથ ઝા, નિધિનાથ ઝા વગેરે પડિતાના નિવાસને લાભ પણ ઘણાં વર્ષોં પાતે પાતાના સંસ્કૃત જ્ઞાનની વૃદ્ધિ અર્થે એમ. એ., થતાં સુધી પરીક્ષા બહારના વિષયેામાં લીધા હતા. ગુજરાત કૉલેજમાં દાખલ થયા પછી પાહે તેના સંસ્કૃત દેસર કાથવર્કની સારી પતિ સપાને કી હૈ વ તેમના સંસ્કનની પણમા '
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy