SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - ગ્રંથ અને ગ્રંથકાર કોષ અને રેફરન્સનાં પુસ્તકમાં શ્રીયુત કેતકરનો પ્રયાસ, મરાઠી જ્ઞાન કોષને ગુજરાતીમાં ઉતારવાને જેમ ભગીરથ, તેમ જોખમ કિષ-રેફરન્સ ગ્રંથે. ભરેલો છે, માત્ર અનુવાદથી એ કાર્ય સરે એમ નથી. તેની સંકલના અને તેના સાધનની તૈયારી કરવામાં રચવામાં સ્વતંત્ર ગુજરાતી લેખક મંડળ ઉભું થવું જોઈએ કે, જે એનું તંત્રી મંડળ બને. - ગુજરાતી જોડણું કોષ પ્રકટ કરીને ગુજરાત વિદ્યાપીઠે શુદ્ધ ભાષા લેખનના કાર્યમાં ઘણું સરળતા કરી આપી છે અને તેને પ્રચાર અને ઉપયોગ વધતાં, જે અનિયમિતતા અને અચોકસ ધારણ લેખનમાં સામાન્ય રીતે અત્યારે પ્રવર્તે છે, તે ધીમે ધીમે વપરાશથી અને ટેવથી ઓછું થઈ જશે, એમ અમારું માનવું છે. * એજ રીતે ગુજરાતીમાં અત્યાર આગમચ પ્રકટ થયેલાં પુસ્તકોની વિસ્તૃત અને વર્ગીકૃત એક યાદી–આઠ હજાર ગ્રંથોની છપાવી, વડોદરાના પુસ્તકાલય સહાયક સહકારી મંડળે ખર્ચાળ સાહસ ખેડી, એક મહત્વનું અને પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે. જેમ આપણું સાહિત્યનો અભ્યાસ - ઝીણવટથી ઉડે અને વધુ વધતો જશે, તેમ તેની ઉપયોગિતા અને મૂલ્ય સમજવામાં આવશે, અને તેની કદર પણ થશે. - , - શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરીનો પૌરાણિક કથાકોષ, “નર્મકથાકેશ 'ને - પડખે રાખે છે એટલું જ નહિ, પણ આપણું કાવ્યસાહિત્યના અભ્યાસીને રેફરન્સ અને ઉપયોગ માટે વિશેષ મદદગાર થાય તેવો છે. ઉપર પ્રમાણે ગત વર્ષના પ્રકાશનનું કામપુરતું અને મુદ્દાસર 'નિરીક્ષણ કર્યા પછી, દેશમાં એ વર્ષમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હતી અને સમાજમાં કેવું પરિવર્તન થઈ રહ્યું હતું, તે તેના પડખે મૂકી જોયાથી ચાલુ આ વસ્તુસ્થિતિને યથાર્થ અને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. - એ વર્ષમાં મહાત્માજીનો મણિમહોત્સવ ઉજવાઈ પ્રજાએ એ મહા પુરુષ પ્રત્યેનો પિતાનો પૂજ્ય ભાવ, પ્રેમ અને ભક્તિ મુખ્ય નેંધવા ગ્ય પ્રદર્શિત કર્યો છે; વડોદરા-નરેશ સર સયાજીરાવે - બનાવે. રા. બા. રાજરત્ન હરગોવિંદદાસભાઈને સાહિત્યમાર્ત - ૭નો સુવર્ણચંદ્રક અપી, એ વયોવૃદ્ધ સાક્ષરની લાંબી સાહિત્ય સેવાઓની કદર બુ0; ગુજરાત સાહિત્ય સભાએ ૨૫ વર્ષ પૂરાં થતાં, રજત ઉત્સવ નિમિત્ત, પાટનગર અમદાવાદ' એ નામનું એક મહત્વનું, મૂલ્ય ૨૮
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy