SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન કે ‘ કૌમુદીકાર ’ના શબ્દોમાં કહીએ તો એવી જીવનસખી મેળવવા, કાઇપણુ પેાતાને સુખી સમજે. ટુંકી વાર્તાનાં પુસ્તકામાં રા. રામનારાયણની ‘દ્વિરેફની વાતા’ અને શ્રીયુત ધુમકેતુના તણખા-ભા. ૨', એ જાતની વાર્તામાંનું. ઉંચું લેવલ જાળવી રહ્યા છે. રા. પાઠકની માનસસ્વભાવ પારખવાની અને તેનું પૃથક્કરણ કરવાની શક્તિ અને સમજ, એ વાર્તાઓતે નિઃશંક જીવંત રાખશે. શ્રીયુત ધુમકેતુ એમની વાર્તામાંના પાત્રા સાથે એવા સહૃદયી બની રહે છે અને વાર્તાના ઉઠાવ એવી રીતે ગુંથે છે કે તે પ્રસંગ આપણે બણે કે આપણી આંખ સમક્ષ ધીમે ધીમે વિકસતા અને પ્રત્યક્ષ થતે હાય ઍમ જોઇએ છીએ; તેમાં જ લેખકની કલમની સાર્થકતા-સચોટતા રહેલાં આ સિવાય ચુંબન અે બીજી વાતેા, વિકલી વાર્તા, વિનેદ વાટિકા અડાલજાકૃત વીરની વાતે-ભાગ. ૩ જો, હું કરીશજનું મહાત્મ્ય, પુષ્પલતિકા, સમાજની વેદીપર, વગેરે વાચવા જેવા વાત્તાઁ ગ્રંથા છે. જેને હળવું, માઁળુ અને હાસ્યપ્રચૂર સાહિત્ય કહી શકાય, તેમાં દાલ ચિવડાની દશ વાતે, (જેમાંના પ્રવેશક તેના લેખક રા. રાયચુરા વિષે જાણવા જેવી માહિતી આપે છે ) બુદ્ધિનું બજાર, ડહાપણના સાગર, મસ્તફકીરની મસ્તી, મસ્તકીરની વાતે, ઉંધિયું, ફઇબા કાકીની વાતને સમાવેશ થાય છે અને તેમાંના દરેક લેખકનું વ્યક્તિત્વ, તેમની લાક્ષણિક શૈલીથી જૂદુ અને સ્પષ્ટ તરી આવે છે. ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતી, સ્વદેશ, ગુજરાતી પંચ અને પ્રજાબંધુની ભેટા, કચ્છને કેસરી, કચ્છજો નૂર, અંગ્રેજી રાજ્યને ઉષ:કાળ અને સારટને મુત્સદ્દી વીર, એમાંના વિષયને લેખકે સારા ન્યાય આપેલેા છે, અને ગુજરાતના ઇતિહાસના અભ્યાસી અને રસિક વાચકબંધુને કચ્છો નૂર' એ પુસ્તક વાંચવાની અમે ખાસ ભલામણ કરીશું. અનુવાદના ગ્રંથામાં બંકીમની ત્રણ વાર્તાઓ-પુષ્પાંજલી નામથી, અને દેવી ચૌધરાણી ગાંડિવ મ ંદિર સુરત તરફથી, રાજમા` પણ એક બંગાળી ગ્રંથ પરથી—જેમાં ગાંધી યુગની છાપ પડેલી છે; મેન્ટેક્રિસ્ટ-જાણીતા ફ્રેન્ચ લેખક ડુમાના વાર્તાના ભા. ૩-૪, પારસમણિની શોધમાં રાઇડર હેગાર્ડના King's Soloman's mines પરથી; પંજાબનું પ્રચંડ કાવતરૂં બંગાળી પરથી, ક્રાન્તિકારી લગ્ન-રુશિયન વાર્તા પરથી, જ્યુલિયન વનની ૮૦ દિવ ૧૩
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy