SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ તિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય એમના મંતવ્યને અનુકૂળ ત્રણ ઠરાવા પસાર કરાવ્યા હતા. મહાભારતના કામમાં મદદ કરવા યુરપમાં જેટલી મહાભારતની પ્રતા હાય તેનું સંશોધન કરાવી પાઠાન્તરેાની વિગત પૂણાની ભાન્ડારકર એરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટયુટને પહોંચાડવી એવા પણ ઠરાવ કરવામાં આવ્યા હતા. વળી તેઓ ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિ સાથે પણ સંસગ રાખી રહ્યા છે; અને તક મળે પરિષદમાં હાજરી આપે છે. એમના ગ્રંથાની યાદીઃ (૧) સરસ્વતીચન્દ્રનું અવલાકન, પ્રથમ આવૃત્તિ. (ર) વેદાન્ત દર્શન પ્રથમ આવૃત્તિ [જેમાં નીચે જણાવેલાં પાંચ લેખાને સમાવેશ છે.] ૪. તત્વવિવેક, ૪ ભૂતવિવેક, હ્ર ગૌરીશંકર ઓઝાના જીવન ઉપરવિચાર, રૂ. પા. ૐાયસનના વેદાન્ત વિચાર. ગ. મદ્રાસ્નાય. (૩) લાડ લારેન્સનું જીવનચરિત્ર. ( ગુજરાત વ. સા. ) (૪) અદ્વૈતામૃતઃ (વેદાન્ત ચર્ચાની વાર્તા). (૫) આ ધર્મ પ્રકાશ માસિકમાં આવેલા લેખે, (૧) પ્રમાણુ વિચાર (૨) ભક્તરાજ સને ૧૮૯૦ ૧૯૦૦ ૧૭૯ "" સને ૧૮૯૫ ૧૯૦૪ 19 (૩) ન્યાયશાસ્ત્ર (૪) આચારનીતિની પતિ. (૬) ભાસČન ઉપર લેખ (એરિયન્ટલ કેૉંગ્રેસમાં) (૭) ન્યાયસારઃ પ્રથમ આવૃત્તિ (૮) ફેશવોપનિષત્રમાં આકસફોડ ખાતે ભરાયેલી ૧૭મી ઈન્ટરનેશનલ આરિયન્ટલ કાંગ્રેસ માટે નિબંધ,, સ. ૧૯૫૫ સ. ૧૯૬૪ સ. ૧૯૫૮ સ. ૧૮૯૪ સને ૧૯૨૪ ૧૯૦૯ 19 ૧૯૨૯
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy