SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ચ'પકલાલ લાલભાઈ મહેતાં ચ'પકલાલ લાલભાઇ મહેતા એ સુરતના વતની અને જ્ઞાતિએ વાલ્મિકિ કાયસ્થ છે. એમને જન્મ તા. ૩ થી સપ્ટેમ્બર ૧૮૭૬ ના રાજ સુરતમાં થયા હતા. એમના પિતાનું નામ લાલભાઇ ડાહ્યાભાઇ મહેતા અને માતાનું નામ રૂક્મિણી ઉમેદરામ દીવાનજી છે. એમણે પ્રાથમિક કેળવણી મુંબાઇમાં લીધેલી. ઈં ગ્રેજીના અભ્યાસ સુરતમાં શરૂ કરેલેા. પછી વડેદરા હાઇસ્કુલમાં દાખલ થયલા; અને બી. એ. ની પરીક્ષા વડાદરા કાલેજમાંથી સન ૧૮૯૫ માં પાસ કરેલી. સન ૧૯૦૧ માં એલએલ. બી. થયલા; અને સન ૧૯૦૪ માં મુંબાઈ સેક્રેટરીએ એરિય’ટલ ટ્રાન્સલેટરની આપીસમાં દાખલ થયા હતા. તેઓ અત્યારે એ ખાતામાં સીનીઅર ગુજરાતી ટ્રાન્સલેટરના હાદા પર છે. એમને પ્રિય વિષય ઇતિહાસ છે અને નેકરીના કામમાંથી મળતા અવકાશ તે ઇતિહાસના પુસ્તકાના વાચન અને તે ગ્રંથાના અનુવાદ કરવામાં વ્યતીત કરે છે. સન ૧૯૦૯ માં એમણે સર આલ્ફ્રેડ લાયલકૃત The Rise of British Dominion in India હિન્દુસ્તાનમાં ઈંગ્રેજી રાજ્યના ઉદય એ નામથી અનુવાદ ગુ. વ. સાસાયટીને કરી આપેલેા. સન ૧૯૧૧ માં ‘બ્રિટિશ રિયાસત નામનું મેટું ૮૦૦ પાનાનું પુસ્તક મરાઠીમાંથી એજ સંસ્થા માટે લખી આપ્યું હતું. તે પછી એમણે ઉદાર મતવા’ અને ‘સંરક્ષણવાદ' એ બે પ્રસિદ્ધ ઈંગ્રેજી પુસ્તકાના તરજુમા કર્યાં છે તેમજ જયસવાલકૃત IHindu Polity-હિન્દુ રાજ્ય વ્યવસ્થા એ નામનું પુસ્તક તૈયાર કરી આપવાનું કાંઇ સ્વીકારેલું છે. એમના ગ્રંથેાની યાદી: હિંદુસ્તાનમાં ઈંગ્રેજી રાજ્યના ઉદય ""The Rise of British Dom inion in India" તે અનુવાદ] બ્રિટિશ રિયાસત-પૂર્વાધ-[મરાડીના અનુવાદ] નવીન જાપાનની ઉત્ક્રાંતિ. [Evolution of New Japan' ને અનુવાદ પ્રાચીન હિંદુસ્તાનમાં સ્થાનિક સ્વરાજ્ય સન ૧૯૦૯ સન ૧૯૧૧ સન ૧૯૨૧ સન ૧૯૨૪ [‘Local Self Government in Ancient India'નું ભાંષાંતર '૫
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy