SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) લેખાંક ૨૮૮ માં અ’ચલગચ્છ પ્રવર્ત્તક શ્રી આરક્ષિતસૂરિજીના પટ્ટક્રમ ૪૮ મે દર્શાવવામાં આવ્યે છે. અચલગચ્છની મેાટી પટ્ટાવલિ”માં એમને પટ્ટક્રમાંક ૪૭મા છે. અઢારમી શતાબ્દીમાં થયેલા શ્રી ઉદયસાગરસૂરિ તથા શ્રી દનસાગરજી એક્રમ૪૬મા હાવાનું માને છે.૨ “ વીરવ’શાવલિ ” ના કેાઈ અજ્ઞાત કર્તા જે પટ્ટધાની નામાવિલ રજૂ કરે છે તે ઉપર પરીક્ષણ કરતાં વળી કોઈ નવા જ પટ્ટક્રમાંક મનાય છે. અ‘ચલગચ્છ પ્રવર્ત્તકના પટ્ટક્રમ અંગે પ્રવર્ત્તમાન વિભિન્નતાએ સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડા. જહાનેસ ક્લાટને પણ દ્વિધામાં મૂકી દ્વીધા છે. અચલગચ્છની પટ્ટાવલી લખતી વખતે આ ખાખત ખૂલાસો મેળવવા તેઓ શ્રી આત્મારામજી મહારાજ પાસે પેાતાની મુશ્કેલી જણાવે છે અને શ્રી આત્મારામજી મહારાજે જે ખુલાસા કર્યો તેથી વળી નવી જ વાત આગળ આવી.૪ અલબત્ત, ડા. ક્લાટને ગળે એમની વાત ઉતરી નહીં. ડા. ભાંડારકરે રજૂ કરેલી અ’ચલગચ્છની પટ્ટાવલીમાં એ ક્રમ ૪૮ મેા હાઇને એમને આ ખાખત મથામણેા કરવી પડેલી.પ આ મુદ્દાને સ્પર્શીતા અનેક પ્રમાણેા પ્રાપ્ત થતાં તેની વિસ્તૃત ચર્ચા હું “ અચલગચ્છ દિગ્દર્શન ’’ માં કરવાનેા હાઇને અહીં આટલે નિર્દેશ બસ થશે. (૩) લેખાંક ૨૮૨ માં “ શ્રી ધ મૂર્તિસૂરિ સંતતીય વત્રાસ સ॰ ડુગરકેન ” એવા ઉલ્લેખ છે. આચાર્યશ્રીએ બાળવયમાં દીક્ષા અંગીકાર કરી હોઈને સંતતીય ” શબ્દ આપણને વિચારમાં મૂકીદે છે. લેખામાં પેાતાના શિષ્યા માટે આ શબ્દ ચેાજાતા હાવાનું જોવામાં આવે છે. પરંતુ અહીં શ્રાવકનાં નામ આગળ આ શબ્દ આવેલા હાઈને આના ખુલાસા મુશ્કેલ બને છે. એમના સંસારીપણાંના કુટુંબીઓના પુત્રા માટે આ શબ્દ વાપરી શકાતા હશે. અથવા તેા દીક્ષિત થયા પહેલાના પેાતાના શ્રાવકપણાંના શિષ્યા માટે પણ આ શબ્દપ્રયાગ થઈ શકતા હશે એમ લાગે છે. ડુંગરમુનિનું નામ પ્રાચીન હસ્તપ્રતામાં મારા જોવામાં આવ્યું છે એટલે બીજો વિકલ્પ વધુ સ્વીકા જણાય છે. ૩ (૪) લેખાંક ૩૨૦ શ્રી વિદ્યાસાગરસૂરિની ચરણપાદુકાના લેખ છે.TM આ લેખ વિદ્યાસાગરસૂરિનું નિર્વાણુસ્થાન સુરત હોવાનું સૂચન કરે છે. અંચલગચ્છની પટ્ટાવલીમાં એમનું નિર્વાણુસ્થાન તેમજ શ્રી ઉયસાગરસૂરિજીનું પદ્મમહાત્સવસ્થાન પાટણ માનવામાં ૧ શ્રી ધર્મ સાગરજી, અચલગચ્છની માટી પટ્ટાવલી ” પૃ. ૧૨૦. “ શ્રી આદિનાથને રાસ * તથા ગુણુવ રાસ ” ની પ્રશસ્તિએ. . ૩ શ્રી જિનવિજયજી, “ જૈન સાહિત્ય સશેાધક ” ખંડ ૧, અંક ૩,-પરિશિષ્ટ ૪ The Indian Antiquary, Vol. XXIII, 1894, Page 174-8. Report on the Search of Sanskrit Mss. in the Bombay Presidency *in the year 1883–84, Page 319–22. ૨ . ર ૬ શ્રી વિદ્યાસાગરસૂરિ ક્ચ્છી દશા એશવાળ જ્ઞાતિના હતા. પટ્ટધરા વીસા જ્ઞાતિમાંથી જ થઈ શકે એવી માન્યતા પ્રવર્તે છે તે ખેાટી છે.
SR No.032059
Book TitleAnchalgacchiya Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorParshva
PublisherAnantnath Maharaj Jain Derasar
Publication Year1964
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy