SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ પરિચ્છેદ હ હા. બુદ્ધિના વ્યાપાર એ ફિલસૂફનું વિશિષ્ટ સાધન છે ? જરૂર. જો પૈસા તથા નફાનું ધેારણુ સ્વીકારીએ, તો નાનેા લેાભી (૬) જે પ્રશંસા કરે કે ઠપકા આપે એના ઉપર જ આપણે અવશ્ય સૌથી વધારે વિશ્વાસ મૂકવા પડે? અચૂક. અથવા જે કીતિ કે વિજય કે સંજોગામાં મહત્ત્વાકાંક્ષી કે બહાદૂરને એ સ્પષ્ટ છે. શૌ નું ધારણ સ્વીકારીએ, તેા એ નિર્ણય સૌથી સાચા ગણાશે? પણ જ્યાં અનુભવ અને વિવેક અને બુદ્ધિ ન્યાય કરવાનાં છે તેા ? એ જ અનુમાન શકય છે— તેણે જવાબ આપ્યાઃ કે વિવેક અને બુદ્ધિને પ્રેમી જે સુખાની સ ંમતિ આપે તે જ સુખા સાચ્ચામાં સાચ્ચાં માનવાનાં છે. અને આથી આપણે એ અનુમાન પર આવીએ છીએ, કે (૫૮૩) આત્માના બૌદ્ધિક અંશનાં સુખમાં બધા કરતાં વધારે આનંદ રહેલા છે, અને આપણામાંથી જેનામાં આ તત્ત્વ શાસન કરતું હોય છે તેનું જીવન સૌથી વધારે આનંદમય છે. તેણે કહ્યું: વિવેકી માણુસ જ્યારે પેાતાના જ વનને સંમતિ આપે છે ત્યારે એ એક અધિકારી પુરુષ્ની જેમ ખેલે છે એ વિશે પ્રશ્ન જ ન હેાઈ શકે. અને જે જીવન ખીજે નંબરે આવે છે તથા જે સુખ બીજે નંબરે આવે છે તે વિશે પરીક્ષક શા નિ` આપે છે? સૈનિક તથા પ્રતિષ્ઠાના ભૂખ્યાનું એ સુખ છે તે સ્પષ્ટ છે: જે પૈસા કમાનારના કરતાં પોતાની વધારે સમીપ છે. સૌથી છેલ્લે પૈસાના લાભી આવે છે .
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy