SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે કેાઈ છડીદાર ભાડે લાવવાની જરૂર છે ખરી કે પછી હું જ જાહેર કરું કે એરિસ્ટોનના (2) પુત્રે એ ચુકાદો આપે છે જે સર્વથી શ્રેષ્ઠ છે તથા સૌથી વધારે ધર્મિષ્ઠ છે (૪) તે જ સૌથી વધારે સુખી પણ છે, અને જે પોતાનો રાજા (સ્વામી) છે તથા રાજવી પુરુષ છે તે જ આ છે; અને સૌથી વધારે દુષ્ટ તથા અધમ માણસ સૌથી વધારે દુ;ખી પણ છે, અને જે પિતાની જાત ઉપર સૌથી વધારે જુલમ કરવા ઉપરાંત રાજ્ય ઉપર પણ સૌથી વધારે જુલમ કરે છે તે એ છે, ખરું ને ? તેણે કહ્યું: તમે પોતે જ આ ઢંઢેરો બહાર પાડે. અને “પછી ભલે દેવ તથા માણસો જુએ કે ન જુએ” એટલું હું ઉમેરી શકું? ભલે ઉમેરો. મેં કહ્યું ત્યારે આપણી આ પહેલી સાબીતિ થઈ; અને (૩) જેનું થોડું ઘણું વજન પડે એવી બીજી સાબીતી પણ છે. એ કઈ? આત્માના સ્વભાવ પરથી બીજી સાબીતી ઉતરી આવે છે. રાજ્યની માફક વ્યક્તિગત આત્માના આપણે ત્રણ તમાં વિભાગ પાડ્યા છે એ જોતાં મને લાગે છે કે એ વિભાગમાંથી નવી સાબીતી મળી રહે. કઈ જાતની ? મને લાગે છે કે આ ત્રણ તને અનુરૂપ ત્રણ ભિન્ન પ્રકારનાં સુખે રહેલાં છે; ત્રણ જાતની ઈચ્છાઓ+ તથા શાસન કરનાર શક્તિઓ પણ. * ગ્રીક ભાષામાં “Arist os =” “A g a tb o s=good; સા ] ઇ; “એરિસ્ટેન” શબ્દ ઉપર અહીં લેષ છે. + 'Epithumia' in the wider seose. મુદ્દો ૫. ચિત્તના બંધારણની દૃષ્ટિએ આપેલી બીજી સાબીતી.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy