SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ એમ પ્રત્યેક સદ્ગુણુની વ્યાખ્યા પણ વધારે વિશાળ થતી જાય છે, અને અંતે બધા સદ્ગુણા ફિલસૂફ્રીમાં સમાય છે. ૬૭. ૬૯ અને છતાં આત્મામાં જેમ બુદ્ધિનું સ્થાન બહુ ઊંચું છે, અને બીજા શા લગભગ જડ શરીરના હીનતર સ ંપર્કને લીધે આત્માની અવનત દશામાં ઉત્પન્ન થએલા છે—તેમ સદ્ગુણામાં વિવેક પણ અત્યંત વિશિષ્ટ સ્થાને વિરાજે છે. બીજા સદ્ગુણા મેળવી શકાય છે, અથવા જો પહેલાં માણુસમાં એ સદ્ગુણ્ણા ન હાય, તેા પોતે એ કેળવી શકે છે. પર ંતુ વિવેક કેળવી શકાતા નથી—એ તે આત્મામાં છે જ. શૌય કે મિતત્વ કેળવવા માટે માણસે અત્યંત ખંતપૂર્વક ટેવ પાડવી જોઈ એ એમ પ્લેટા કહે છે. પણ આ બધા સદ્ગુણા માત્ર ટેવરૂપે જ આત્મામાં રહેલા હોય તેા તે નકામા છે, અને અણીને વખતે માણસને કામ આવતા નથી. સામાન્ય માણસ સદ્ગુને માત્ર ખાદ્ય વર્તનના દૃષ્ટિબિંદુથી જ કેળવે છે, પણ તેથી કાંઈ આત્મામાં ખરાં સદ્ગુણુ કે સૌંદર્યાં ફૂટતાં નથી. દસમા પરિચ્છેદમાં જ્યારે દરેક આત્માને પેાતાનુ ભાવિ જીવન પસંદ કરવાનું આવે છે, ત્યારે જે માણસે ગત જીવનમાં કાઈ આદર્શ રાજ્યમાં સર્વાશે સદ્ગુણી જીવન—પણ માત્ર ટેવરૂપે જ ગાજ્યું હતું, તે માણસ ભૂલથાપ ખાય છે, અને અધમી જીવન પસંદ કરે છે,૭॰ એટલે કે વિવેક વગરનું સદ્ગુણી જીવન શૂન્યરૂપ છે. વિવેક આત્મામાં સ્વભાવથી ૬૭, જીએ: શૌય માટે ૪૮૬ ; ૪૯૦ રૂ, ૪૯૪ ૭; મિતત્વ માટે ૪૮૧, ૪૯૦ ૬, ૪૯૧ ૬, ૪૯૪ ૬; વિવેક માટે ૪૮૫ ૩, ૬૮. The Doctrine of “S o ma Sema', from which the later Stoics derived their tenet of body being the tomb of the Soul. ૬૯, જુઓ ખાસ પર, ૭-૫૧૮ ૩-રૂ. ૫૧૯ ૩, ૭૦, The character should not be merely femperically” but intelligibly” good-That Freedom resides "in "" esse not in operari ..
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy