SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ક અને જે સદ્ગુણ આ હરીફાઈ કરવા ( ક્ષેત્રમાં ) ઉતરે છે તે (૬) ધર્મ છે ખરું ને ? બરાબર એમ જ. ૨૧૦ પ્રશ્નને આપણે બીજી દષ્ટિએ જોઈશું : કાયક્ષ સમક્ષ આવેલા દાવાઓને નિય રાજ્યના શાસનકર્તાએ જ કરશે ખરું ને? અવશ્ય. અને બીજાનું જે કઈ હેાય તે માણસ ન લે, તેમ એનું પોતાનું તેની પાસેથી પડાવી લેવામાં નહિ આવે એ સિવાયના બીજા કોઈ સિદ્ધાન્ત પર એવા દાવાઓને ચુકાદો આપી શકાય ખરો? ખરુ, સિદ્ધાન્ત એ છે. અને એ ‘ધાર્મિક’ સિદ્દાન્ત છે ખરુ ને? હા. ત્યારે આ દૃષ્ટિએ પણ માણસનું પેાતાનું જે કંઈ (કામ) હોય, અને એની માલિકીનું જે કઈ હોય તે તે કરે અને પોતાની પાસે રાખે એ ધર્મ—એનેા સ્વીકાર કરવામાં આવશે, નહિ ? (૪૩૪) સાવ સાચુ . હવે વિચારી જુએ અને તમે મારી સાથે સ ંમત થાઓ છે કે નહિ તે મને કહેા—ધારો કે કાઈ સુથાર મેાચીને ધંધા કરે છે, અથવા કાઈ મેચી સુથારના ધંધા કરે છે; અને ધારો કે તેએ તેમની ફરજો તથા એજારોની અદલાબદલી કરે છે, અથવા એક જ માસ અંતે કામ કરે છે—કે પછી (આવે! ખીજો) ગમે તે ફેરફાર થઈ જાય, તેા તેને પરિણામે શું તમે માને છે કે રાજ્યને કંઈ માટી હાતિ પહાંચે ખરી ? બહુ મોટી નહિ. પરંતુ જ્યારે કાઈ માચી કે બીજો કાઈ માણસ, જે સ્વભાવથી જ (૬) વૈશ્ય થવાને લાયક છે તે, સ ંપત્તિ બળ કે તેના અનુયાયીઓની સંખ્યાથી અથવા એવા કાઈ સ ંજોગને લીધે ફુલાઈ જઈ ને, સૈનિકાના
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy