SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ક ૧૬૬ ઉત્પન્ન થશે, પણ જો સારી રીતે કેળવવામાં આવે, તે એ નમ્ર અને વિનીત થઈ રહેશે. ખરુ. અને આપણા અભિપ્રાય અનુસાર પાલામાં આ બન્ને ગુણે હાવા જોઈ એ ? અચૂક. આ બંને વચ્ચે સંવાદ હોવા જોઈએ ખરું ને? એવા પ્રશ્ન જ ન થઈ શકે. અને સંવાદી આત્મા સંયમી અને શૂરવીર અને હશે હા. (૪૧૧) અને વિસંવાદી ( આત્મા ) કાયર અને રાંધેા હાય છે. તદ્દન ખરું. અને જ્યારે માણસ પાતા પર સંગીતની અસર થવા દે છે, અને આપણે હમણાં જ જે વિશે વાત કરતા હતા તેવાં મધુર, મૃદુ અને ઉદાસીનતાને પેાતાના કાનની નળી વાટે પેાતાના આત્મામાં રેડાવા દે તથા પેાતાની આખી જીંદગી ગીતના આન ંદમાં અને કૂંજનમાં પસાર કરે, ત્યારે એ ક્રિયાના પ્રથમારંભમાં એનામાં જે પ્રાણ અથવા ભાવ (નું તત્ત્વ રહેલું છે) તે તપાવેલા લાઢાની જેમ મૃદુ થાય છે, અને ખટકણું અને નિરુપયોગી થવાને બદલે ( = ) ઉપયોગી બને છે. પણ જો મૃદુ અને શમન કરવાની આ ક્રિયાને એ લંબાવે, તે ત્યાર પછીની સ્થિતિમાં એ પીગળવા માંડે છે અને એના ક્ષય થાય છે, તે એટલે સુધી કે (એનું સેવન ) પ્રાણને હાસ કરે છે અને આત્માની શક્તિને છેદી નાંખે છે; અને એ બલહીન સૈનિક બને છે. બહુ સાચું. જો એનામાં પ્રાણનું તત્ત્વ સ્વાભાવિક રીતે જ નબળું હોય, તે આ પરિવન એનામાં તુરત થવા પામે છે; પણ જો એ વધારે
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy