SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ક ૧૧૮ તે તેનામાં ઘણે ભાગે હ ંમેશાં પ્રબળ પ્રત્યાધાત ઉત્પન્ન થાય છે. હું એમ માનું છું. ત્યારે માન્ય જતાને, પછી ભલે તે મર્ત્ય મનુષ્યા જ હાય તાપણ હાસ્યથી વ્યાકુળ થએલા ચીતરવા ન જોઈ એ, અને દેવાનું એવું નિરૂપણ તે જરાય ન થવા દેવું જોઈ એ. (૩૮૯) તેણે કહ્યું : તમે કહેા છે તેમ દેવાનું તેા જરા પણ નહિ. ત્યારે દેવા વિશે એવાં વચનેાના ઉપયાગ આપણે નહિ જ થવા —દાખલા તરીકે હામર જ્યારે વર્ણન કરે છે કે દઈ એ - 66 “ હેફેસ્ટને હવેલીમાં આમતેમ ધાંધલ કરતા દેવાએ જ્યારે જોયા ત્યારે મહાનુભાવ દેવામાં પણ શમે નહિ એવું અટ્ટહાસ્ય પ્રવતુ. ’૧ તમારા અભિપ્રાય અનુસાર આપણે આવાં વચનેા દાખલ નહિ કરીએ. તમારે મારા પર જ ઢાળી પાડવું હોય—તા મારા (૬) અભિપ્રાય પ્રમાણે ! – આપણે એને સ્વીકાર ન જ કરવા જોઈએ એ તા ચાસ છે. વળી સત્યની કિ ંમત ઊંચી અંકાવી જોઈ એ; અને આપણે કહેતા હતા તેમ જો દેશને અસત્ય નિરુપયેાગી છે, અને માનવાને માત્ર ઔષધરૂપે જ ઉપયાગી છે, તે એવાં ઔષધાને ઉપયોગ કરવાનું માત્ર વૈદ્યોને સાંપવું જોઈએ; અનધિકારી માણસાને તેની સાથે ક ંઈ લેવાદેવા ન હાઈ શકે. તેણે કહ્યું ; સ્પષ્ટ રીતે નહિ જ. * પરિ, ૩, મુદ્દો ૩; માનસિક કેળવણી ચાલુ—સતત જાગૃતિ, અને પેાતાની ઉચ્ચતર જાતનું ભાન, પ્લેટાના હાસ્ય પરના અભિપ્રાય માટે જીએ ‘લાઝ’-પુ. ૫. ૭૩૨, આત્મામાં સંચમનું જે સ્થાન છે, તે સ્થાન શરીરમાં આરાગ્યનું છે, પ્લેટાની દૃષ્ટિએ આપણે આ પ્રમાણે સમીકરણ મુકી શકીએ આત્મા | સંચમ = શરીર / આરાગ્ય, ન્રુએ : ૪૦૪-૩, ૧. 11 : 1-599.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy