SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આર્દ્રકુમાર ૨. વિશેષ-નિપુણમતિ - તે વિશેષજ્ઞ, જેમ કે, હેય (છોડવા યોગ્ય,) જ્ઞેય (જાણવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા યોગ્ય)નો વિવેક કરી જાણે એવી જેની બુદ્ધિ છે પૂર્વોક્ત બતાવેલા કુલપુત્રના જેવી, વસ્તુતત્ત્વના ભાવાર્થ ન સમજી શકે એવી જેની બુદ્ધિ નથી - એવો ગુણી તે ધર્મને યોગ્ય જાણવો. ૩. ન્યાયમાર્ગરતિ :- ન્યાય (આગળ વ્યવહાર - શુદ્ધિ અધિકારમાં કહેવાશે તે) માર્ગમાં રતિ (પ્રીતિ) જેને હોય અને અન્યાયમાર્ગે જરાપણ રતિ ન હોય તે પણ ધર્મને યોગ્ય જાણવો. ૪. દૃઢનિજવચન સ્થિતિ દૃઢ (આકરી) પણ શિથિલ નહીં, એવી નિજ (પોતાની) વચનસ્થિતિ (પ્રતિજ્ઞા) જેની છે એ પણ ધર્મને યોગ્ય સમજવો. એ રીતે ચાર ગુણ યુકત હોય તે જ ધર્મને યોગ્ય જાણવા. વળી કેટલાક પ્રકરણોમાં શ્રાવકને યોગ્ય એકવીશ ગુણ પણ કહ્યા છે, તે નીચે મુજબ :શ્રાવકના એકવીસ ગુણ धम्मरयणस्स जुग्गो, १ अक्खुद्दो, २ रूववं, ३ पगइसोमो । ૪ તોળીઓ, ૧ અરો, ૬ મીરૂ, ૭ અસો, ૮ વિશ્વનો "શા ९ लज्जालुओ, १० दयालू, ११ मज्झत्थो - सामदिट्ठी, १२ गुणरागी । શ્રૂ સહ, ૨૪ સુવાનુત્તો, ૧ મુદ્રી વંસી, ૬ વિસેસન્દૂ ારા १७ वुड्डाणुगो १८ विणीओ, १९ कयण्णुओ २० परहिअत्थकारी अ । તદ્દ ચેવ, ૨૧ નદ્ધવિવો, રૂાવીસમુળહિં સંગુત્તો "રૂા (ધર્મરત્ન પ્રકરણ) - ઉદાર આશયનો, (ગંભીર ચિત્તવાળો હોય છતાં તુચ્છ સ્વભાવ ન હોય ૧. ૨. .. અનુક એવો.) ૩. પ્રકૃતિસૌમ્ય- સ્વભાવથી જ શાંત (અને પાપકર્મથી દૂર રહેનારો તથા સેવકવર્ગને સુખે સેવવા યોગ્ય) હોય (પણ ક્રુર સ્વભાવ ન હોય.) રૂપવાન - (દેખાવડો) પાંચે ઇન્દ્રિયોથી સંપૂર્ણ, (બોબડો, ફૂલો, પાંગળો ન હોય એવો). .. ૭. .. લોકપ્રિય- દાન, શીયલ, ન્યાય, વિનય અને વિવેકાદિથી યુક્ત હોવાને કારણે લોકમાં પ્રિય. ૫.અક્રૂર-અક્લિષ્ટચિત્ત, અદેખાઈ આદિથી રહિત હોય એવો. અર્થાત્ કોઈની નિંદા નહિં કરનારો. ભીરુ - પાપથી, લોકનિંદાથી, તેમજ અપયશથી ડરતો રહે એવો. 2 અશઠ- કપટી ન હોય તેવો. (પારકાને ઠગે નહીં તે). સદાક્ષિણ્ય પ્રાર્થનાભંગથી ભીરુ, શરણે આવ્યાને હિત વત્સલ. -
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy