SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ શનિ ન વધારેમ તમ્મ ભંતે પશ્ચિમ નિંદ્રાણિ રિમિ, મMાઈ વોસિરામિ (એવી રીતે ગુરુ ન હોય તો પોતે ઉચ્ચરી) મુહપત્તિ પડિલેહી બે ખમાસમણ દઈ સામાયિક કરે, ફરી બે ખમાસમણાં દઈ જો ચોમાસું હોય તો કાષ્ઠાસનનો અને બાકીના આઠ માસ હોય તો પાઉંછણગનો વેસ સંકિસામિ એમ કહી આદેશ માગવો તે પછી ખમાસમણ દઈ સક્ઝાય કરે પછી પડિક્રમણ કરી બે ખમાસમણ દઈ વહુવેનં સંવિસામ એમ કહે. તે પછી એક ખમાસમણ દઈ હત્નur fમ એમ કહે તથા મુહપત્તિ, પુંછણું અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા હોય તો મુહપત્તિ, પુંછણું, ઓઢેલું કપડું, કાંચળી અને ચણિયો પડિલેહે. પછી એક ખમાસમણ દઈ રૂછરિ મવિન્ પરત્વેદUTT પરત્વેદીવો એમ કહે, તે પછી રૂછું કહી સ્થાપનાચાર્યને પડિલેહી સ્થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની પડિલેહણા કરી ૩પfધ સંહિતાવો એમ કહે. પછી વસ્ત્ર, કંબળ વગેરે પડિલેહી પષધશાળા પ્રમાર્જી, કાજો ઉપાડીને પરઠવે. તે પછી ફરિયાવર્દી પશ્ચિમ મUTIIHU માત્નો એક ખમાસમણ દઈ માંડલામાં બેસે અને સાધુની માફક સજઝાય કરે, પછી પોણી પોરિસી થાય ત્યાં સુધી ભણે, ગણે અથવા પુસ્તક વાંચે. એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી કાળ વેળા થાય ત્યાં સુધી પૂર્વની માફક સઝાય કરે. જો દેવ વાંદવા હોય તો સારું કહી જિનમંદિર જઈ દેવ વાંદે. જો આહાર કરવો હોય તો પચ્ચકખાણ પૂર્ણ થયે એક ખમાસમણ દઈ મુહપત્તિ પડિલેહી. પાછું એક ખમાસમણ દઈ કહે કે, પારાવદ પોલિી પુરમર્દો વા ઉદાર વાગી તિવિહાર कओ वा आसि निव्विणं आयंबिलेणं एगासणेणं पाणाहारेणं वा जा काइ वेला तीए આ રીતે કહી; દેવ વાંદી, સક્ઝાય કરી, ઘેર જઈ, જો ઘર સો હાથ કરતાં વધારે દૂર હોય તો રૂરિયાવહી પડદAM THUTIVIHI આલોઈ સંભવ હોય તે પ્રમાણે અતિથિસંવિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને બેસી, હાથ, પગ તથા મુખ પડિલેહી એક નવકાર ગણી પ્રાસુક અન્ન રાગ-દ્વેષ ન રાખતાં જમે અથવા પૂર્વે કહી રાખેલા સ્વજને પૌષધશાળામાં લાવેલું અન્ન ખાય; પરંતુ ભિક્ષા ન માગે. પછી પૌષધશાળાએ જઈ ઇરિયાવહી પડિક્કમિ દેવ વાંદી વાંદણા દઈ તિવિહારનું અથવા ચઉવિહારનું પચ્ચકખાણ કરે. જો શરીરચિંતા કરવી હોય તો માવસૂછું કહી સાધુની માફક ઉપયોગ રાખવો. જીવરહિત શુદ્ધભૂમિએ જઈ વિધિપૂર્વક મળમૂત્રનો ત્યાગ કરી, શુદ્ધતા કરી, પૌષધશાળાએ આવે. પછી ઇરિયાવહી પડિક્કમિ એક ખમાસમણ દઈ કહે કે “રૂછી રે સંવિદ મવિન્ HUTIVIHu માત્નોd” પછી “રૂછું કહી “માવસ” કરી વસતિ થકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓ જોઈને મનુજ્ઞાપદ નમુદ્દો એમ કહી, સંડાસગ અને અંડિલ પ્રમાજીને વડીનીતિ તથા લઘુનીતિ વોસિરાવે. તે પછી નિરીદિ કહીને પૌષધશાળામાં જાય અને માવંતનંદિં = વૃદિગં ગં વિદિશં તસ્સ મિચ્છામિ દુક્કડં એમ કહે. પછી પાછલો પહોર થાય ત્યાં સુધી સઝાય કરે. પછી એક ખમાસમણ દઈ પડિલેહણનો આદેશ માગે, બીજાં ખમાસમણ દઈ પૌષધશાળામાં પ્રમાર્જવાનો આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુંછણું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું અને શ્રાવિકાએ
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy