SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ત્રણ ત્રણ દિવસના ઉપવાસ વળી એક જ આસને સ્થિરતા અને મનની નિશ્ચલતા એટલે અધિષ્ઠાયક દેવે પણ સ્વાપયાગથી વિચાયું કે મહારાજાને ચાખ્યાન્તર આપીને અહીંથી વિદાય કરવા ઠીક છે. માનવીઓના હૈયામાં સત્ત્વના સાગરા ઉભરાવા લાગે. નિશ્ચલતાના તાલેા મજી રો. ત્યારે પુરૂષાર્થના પહાડા અચલ ધીરજતાના પ્રાપક અને છે. અધિષ્ઠાયકદેવે કહ્યું કે, હે રાજા ! તમેા તમારૂં કાર્ય સિદ્ધ થયું છે, તે હવે શા માટે અહીં બેઠા છે ? સ જના કાર્યાંસિદ્ધિને જ ચાહે છે. આ જળના પ્રભાવથી તમારી રાગ તા નાબૂદ થયા જ છે, વળી અન્ય જાણવાની તમે શા માટે ચેષ્ટા કરે છે ? શા માટે ભૂખ્યા રહીને આવી ધાર ટેકથી દુઃખ વેઠા છે ? તમે! તમારા રાજ્યમાં જાએ! તમારી પ્રજાઓનું પાલન કરો ! ધર્મ-ધ્યાનમાં લીન રહે। એ જ તમારી સાથે કતા છે, જે સાધારણ માનવી હાત તે દેવાદેશથી ઉડી જતે જ. પણ શ્રીપાલ રાજા, ક્યાં કાર્ય-સિદ્ધિ વર્યાં સિવાય ઉડે એમ હતા ? મહારાજાએ દેવને પ્રાર્થનાપૂર્વક નમ્રતાથી કહ્યું કે હું વિબુધવર ! તમાએ કહ્યું એ ખરાબર છે પણ મ્હારી કામના આ જળના માહાત્મ્યને વૃત્તાંત જાણવાની છે. આપ સ વૃત્તાંત જણાવી મ્હારી જિજ્ઞાસા તૃપ્ત ક૨ેશ, નહીં તે હું જીવનાંત ઉડવાના નથી જ ! એ મ્હારા નક્કર નિર્ધાર છે. એકતાનનું ધ્યાન દેવાના અચલ સિંહાસનાને કપાવી દે છે; દેવાનેય ચલ-વિકલ બનાવી દે છે. રાજાની દૃઢતાએ દેવના હૈયાને પીગળાવી દીધું. રાજાના હૈયાની નિર્મલતા અને સત્ત્વશીલતાથી અધિષ્ઠાયક
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy